શોધખોળ કરો

Indian Railways: વેસ્ટર્ન રેલવેની ક્વીન છે આ ટ્રેન, સુરત સાથે છે કનેકશન; 117 વર્ષ જૂનો છે ઈતિહાસ

ફ્લાઈંગ રાણી એક્સપ્રેસ 1 નવેમ્બર 1950 ના રોજ ફરી શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેન મુંબઈથી સુરત વચ્ચે ચાલે છે. તેને પશ્ચિમ રેલવેની રાણી કહેવામાં આવે છે. તે દેશની પ્રથમ ડબલ ડેકર કોચ ટ્રેન પણ છે.

ફ્લાઈંગ રાણી

1/6
હવે ફ્લાઈંગ રાણીને નવા લિન્કે હોફમેન બુશ (LHB) રેક દ્વારા બદલવામાં આવી છે. તેના રેક્સ આરામ, સુવિધા અને સલામતીની દ્રષ્ટિએ પહેલા કરતા વધુ સારા છે. જો કે, આ ટ્રેનના નામ પાછળ એક રસપ્રદ વાર્તા છે.

2/6
આ એક ખૂબ જ લોકપ્રિય ટ્રેન છે, જેને પશ્ચિમ રેલવેની ક્વીન કહેવામાં આવે છે. બોમ્બે સેન્ટ્રલમાં બૉમ્બે સેન્ટ્રલના તત્કાલિન જિલ્લા અધિક્ષક (હાલ વલસાડ)ના પત્ની દ્વારા ટ્રેનનું નામ ફ્લાઇંગ રાણી રાખવામાં આવ્યું હતું.

3/6
ફ્લાઈંગ રાણી ટ્રેનની પ્રથમ સેવા 1906માં શરૂ થઈ હતી. જો કે તે વચ્ચે જ બંધ થઈ ગઈ હતું અને 1950થી તેને ફરી શરૂ કરવામાં આવી. દેશની આઝાદી બાદ આ ટ્રેન ફરીથી ચલાવવામાં આવી. તેનું ઉદ્ઘાટન 01 નવેમ્બર 1950 ના રોજ સુરત સ્ટેશનથી આઠ કોચ અને 600 મુસાફરો સાથે કરવામાં આવ્યું હતું.

4/6
તે સમયે આ ટ્રેન રવિવાર સિવાય અઠવાડિયાના તમામ દિવસોમાં દોડતી હતી અને મર્યાદિત સ્ટોપેજ ધરાવતી સૌથી ઝડપી ટ્રેન હતી. આ ટ્રેન બોરીવલી, પાલઘર, દહાણુ, દમણ, ઉદવાડા, વલસાડ, બીલીમોરા અને નવસારી ખાતે ઉભી રહેતી હતી. બાદમાં કેટલાક વધુ સ્ટોપ બનાવવામાં આવ્યા હતા.

5/6
ફ્લાઈંગ રાણી એક્સપ્રેસને 18 ડિસેમ્બર 1979ના રોજ ડબલ ડેકર કોચમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. 1965 દરમિયાન, આ ટ્રેન દેશની સૌથી ઝડપી મધ્યમ અંતરની ટ્રેન બની. ઉપરાંત ડબલ ડેકર કોચવાળી દેશની પ્રથમ ટ્રેન પણ છે.

6/6
હાલમાં આ સદી જૂની ટ્રેન સુરતથી દરરોજ સવારે 5:10 કલાકે ઉપડે છે અને સવારે 09:50 કલાકે મુંબઈ પહોંચે છે. રિટર્નમાં આ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી 17:55 વાગ્યે ઉપડે છે અને 22:35 વાગ્યે તેના ગંતવ્ય સ્થાને પહોંચે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget