શોધખોળ કરો

દર મહિને માત્ર 5,000 રૂપિયા બચાવીને પણ કરોડપતિ બની શકો છો, SIP કરશે મદદ – જાણો કેટલો સમય લાગશે?

SIP Investment Benefits: લાંબા ગાળા માટે મોટા ફંડ બનાવવા માટે મ્યુચ્યુઅલ ફંડને સૌથી અસરકારક અને કામગિરી કરનારી નિવેશ ટૂલ માનવામાં આવે છે.

Mutual Fund SIP: લાંબા ગાળામાં મોટા ફંડ બનાવવામાં મ્યુચ્યુઅલ ફંડને એક અસરકારક અને કામગિરી કરનારી નિવેશ ટૂલ માનવામાં આવે છે. જો તમે નોકરીપેશા વ્યક્તિ છો અને તમારી સેલરી વધારે નથી, તો આવી સ્થિતિમાં પણ તમે નાની રકમથી મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપી શરૂ કરીને લાંબા ગાળામાં સારી રકમ બનાવી શકો છો.

1/5
લાંબા ગાળામાં મોટા ફંડનું નિર્માણ કરવા માટે મ્યુચ્યુઅલ ફંડને સૌથી અસરકારક નિવેશ ટૂલ માનવામાં આવે છે, કારણ કે તેના દ્વારા તમને ન ફક્ત બજારની આકર્ષક રિટર્ન મળે છે પરંતુ તેમાં તમને કમ્પાઉન્ડિંગનો પણ ભારે ફાયદો મળે છે. આ વાત નોંધવી જરૂરી છે કે કમ્પાઉન્ડિંગની મોટી મલાઈનો લાભ મળશે જ્યારે તમે લાંબા સમય સુધી રોકાણ ચાલુ રાખો છો.

2/5
જો તમારો પગાર વધારે નથી પરંતુ તમે મહિને 5,000 રૂપિયા બચાવી શકો છો, તો તમે આ રકમને મ્યુચ્યુઅલ ફંડ એસઆઈપીમાં નિવેશ કરીને કરોડપતિ બની શકો છો.

3/5
ઓનલાઇન એસઆઈપી કેલ્ક્યુલેટર પરથી ગણતરી કરતાં જાણવા મળ્યું કે જો તમે મહિને 5,000 રૂપિયાનું રોકાણ કરો અને તેના પર 12 ટકાના દરે અંદાજિત વળતર મળે તો 26 વર્ષમાં તમે 1 કરોડ રૂપિયાથી પણ વધુ ફંડ ઉભું કરી શકો છો.

4/5
જો તમને 5,000 રૂપિયાના રોકાણ પર 15 ટકાના દરે અંદાજિત વળતર મળે તો 1 કરોડ રૂપિયા ઉભા થવામાં 22 વર્ષનો સમય લાગશે. વળી, જો તમને 18 ટકાના દરે વળતર મળે તો 19 થી 20 વર્ષ પછી કરોડપતિ બની શકો છો.

5/5
મ્યુચ્યુઅલ ફંડમાં નિવેશ કરતા પહેલા આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેમાં બજારનું જોખમ હોય છે. આ ઉપરાંત, મ્યુચ્યુઅલ ફંડ રોકાણમાં મળતું રિટર્ન કેપિટલ ગેઇન્સના રૂપમાં આવે છે અને તેના પર તમને કર ચૂકવવો પડે છે.

બિઝનેસ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ

Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા

"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Diwali 2024: દિવાળી પર્વમાં ચાઈનીઝ નહીં માટીના કોડિયા ખરીદવા આગ્રહHun To Bolish : હું તો બોલીશ : દિવાળીમાં મોતની હોળી કોનું પાપHun To Bolish: હું તો બોલીશ: ભ્રષ્ટાચારના ભૂતનું મારણ શું?Saurashtra Earthquake | સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં અનુભવાયો ભૂકંપનો જોરદાર આંચકો, લોકો બહાર દોડી ગયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
Gujarat: વડોદરા આવશે વડાપ્રધાન મોદી, રાજ્યને આપશે એરક્રાફ્ટ ફેક્ટરી સહિત કરોડોની ભેટ
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
Emerging Asia Cup 2024: ભારત પછી શ્રીલંકા બન્યું અફઘાનિસ્તાનનો શિકાર, પ્રથમવાર ટાઇટલ જીતી તમામને ચોંકાવ્યા
"આપણે જર્મન ઉપકરણો ખરીદવાનું બંધ કરવું જોઈએ", પીયૂષ ગોયલે જર્મન વાઈસ ચાન્સેલરને રોકડું પરખાવી દીધું
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
Rule Change: LPGથી લઇને ક્રેડિટ કાર્ડ સુધી, એક નવેમ્બરથી થશે આ છ મોટા ફેરફાર
PM Modi Vadodara Visit Live: PM મોદી-સ્પેનના PMનો આજે રોડ શો, ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સનું કરશે ઉદ્ધાટન

WTC Final: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે રોચક બની જંગ, પાકિસ્તાન પણ રેસમાં, જાણો તમામ સમીકરણ

Diwali 2024: કેરળમાં કેમ ઉજવવામાં આવતી નથી દિવાળી? તમિલનાડુ અને કર્ણાટકમાં આ છે માન્યતાઓ

Earthquake News: સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાની ધરા ધણધણી, 3.7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવતા લોકો કામ છોડીને ભાગ્યા, જુઓ વીડિયો

Embed widget