શોધખોળ કરો
Multibagger Stocks: 3 વર્ષમાં 1 લાખનાં 39 લાખ રૂપિયા થઈ ગયા, આ સ્ટોકે કરાવી બમ્પર કમાણી!
છેલ્લા કેટલાક વર્ષોમાં શેરબજારમાં સારો ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને કોવિડ પછી સેન્સેક્સ અને નિફ્ટીએ રેકોર્ડ ઉછાળો કર્યો છે. આ સાથે કેટલાક શેરોમાં પણ મોટો વધારો નોંધાયો છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

આવા એક મલ્ટિબેગર સ્ટોકે કોવિડના સમયથી રોકાણકારોને અદ્ભુત વળતર આપ્યું છે. આ સ્ટોક શિલ્ચર ટેક્નોલોજીનો છે, જે લોકડાઉન દરમિયાન શેર દીઠ રૂ. 36.75ના ભાવે ટ્રેડ થતો હતો અને હવે શેર દીઠ રૂ. 1,458ના ભાવે ટ્રેડ કરી રહ્યો છે.
2/6

આ શેરે ત્રણ વર્ષમાં 3800 ટકાથી વધુ વળતર આપ્યું છે. આવી સ્થિતિમાં, જો કોઈ રોકાણકારે ત્રણ વર્ષ પહેલાં આ શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોત, તો આજે તેની કિંમત રૂ. 39 લાખથી વધુ હોત.
Published at : 26 Sep 2023 06:19 AM (IST)
આગળ જુઓ




















