શોધખોળ કરો

Mumbai Most Expensive Houses: આ છે મુંબઈના સૌથી મોંઘા અને આલીશાન ઘર, જાણો કોણ છે તેના માલિક

Mumbai Most Expensive House: જીવન જીવવા માટે રોટી, કપડા અને મકાન સૌથી વધુ જરૂરી છે. લોકો પોતાનું આખું જીવન ઘર બાંધવામાં વિતાવે છે.

પ્રતિકાત્મક તસવીર

1/6
લોકો પોતાનું આખું જીવન ઘર બાંધવામાં વિતાવે છે. તો ત્યાં કોઈનો આલીશાન બંગલો છે. લોકો આલીશાન બંગલો બનાવવામાં આખી જીંદગી વિતાવે છે. પરંતુ સપનાની નગરી મુંબઈની વાત અલગ છે. કહેવાય છે કે આ શહેર ક્યારેય સૂતું નથી. માયાનગરી મુંબઈમાં વિશ્વના મોંઘા મકાનો બનેલા છે. આ શહેરમાં એકથી એક મોંઘા ઘર છે.

2/6
એન્ટિલિયા - એન્ટિલિયા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની ઘર છે. મુકેશ અંબાણીનું નામ દુનિયાના 15 સૌથી ધનિકોની યાદીમાં છે. મુકેશ અંબાણી ભારતના પીઢ ઉદ્યોગપતિ છે. ઘણી હાઈટેક સુવિધાઓથી સજ્જ આ ઘરનું નામ એન્ટિલિયા છે જે મુંબઈમાં આવેલું છે. જણાવી દઈએ કે આ 27 માળની આલીશાન ઈમારત 40000 સ્ક્વેર ફૂટમાં બનેલી છે. આ ઘરની કિંમત લગભગ 2 અબજ ડોલર છે. એન્ટિલિયામાં 168 કોરો માટે 7 માળનું ગેરેજ છે. આ સાથે 50 લોકો માટે સ્વિમિંગ પૂલ, 3 હેલિપેડ, મંદિર, બગીચો, 2 માળનું આરોગ્ય કેન્દ્ર અને હોમ થિયેટર છે. આ ઘર બનાવવામાં 11 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ ઘરમાં 600 કર્મચારીઓ કામ કરે છે. અહીંના કર્મચારીઓ એવી રીતે રહે છે કે જાણે તેઓ 7 સ્ટાર હોટલમાં રહેતા હોય.

3/6
જાટિયા હાઉસ - જાટિયા હાઉસ આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાનું છે. આ ઘરની કિંમત 425 કરોડ રૂપિયા છે. આ આલીશાન બંગલો 30,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.

4/6
ગુલિતા - મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને આનંદ પીરામલનીનું નવું ઘર વર્લીમાં છે. આ ઘરનો નજારો ખૂબ જ અદભૂત છે. આ સી ફેસિંગ છે. આ બંગલો પીરામલ પરિવારે 2012માં 452 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ગુલિતા લગભગ 50 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. ઈશાનું ઘર અંદરથી સંપૂર્ણ રીતે રોયલ છે. જણાવી દઈએ કે વર્ષ 2018માં ઈશા અંબાણીના લગ્ન દિગ્ગજ ઉદ્યોગપતિ અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા હતા. આ લગ્ન પછી ઈશા અંબાણીને પતિ આનંદ પીરામલના માતા-પિતાએ લગ્નની ભેટ તરીકે ગુલિતા નામનું ઘર આપ્યું હતું. આ ઘરની કિંમત 500 કરોડ રૂપિયા છે.

5/6
મન્નત- બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનના ઘરનું નામ મન્નત છે. કિંગ ખાન જેટલો ફેમસ છે તેટલો જ તેનું ઘર મન્નત પણ ફેમસ છે. શાહરૂખ ખાનના બંગલાની શાહી શૈલી બહારથી જોયા પછી જ ખબર પડે છે. તેની સુંદરતા પર લોકોની નજર મંડાયેલી છે. આ બંગલો 6000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે.

6/6
જલસા- અમિતાભ બચ્ચન વિશે જેટલી ચર્ચા થાય છે, તેમનું ઘર પણ એટલું જ ચર્ચામાં રહે છે. અમિતાભ બચ્ચન આખા પરિવાર સાથે જલસામાં રહે છે. આ ઘરની કિંમત 112 કરોડ રૂપિયા છે. અમિતાભ બચ્ચનને આ બંગલો ગિફ્ટમાં મળ્યો છે. ફિલ્મ નિર્માતા અને નિર્દેશક એનસી સિપ્પીએ ફિલ્મ 'સત્તે પે સત્તા'ની સફળતા પર બોલિવૂડના દિગ્ગજ અમિતાભ બચ્ચનને જલસા બંગલો ભેટમાં આપ્યો હતો.

Photo Gallery

View More
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

New York mayor election 2025: ભારતીય મૂળના મમદાની બન્યા ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકીઓ છતાં મેળવી જીત

'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : MLA આવાસ પર 'તિસરી આંખ'
Hun To Bolish : હું તો બોલીશ : 'ગુંડા ગેંગ'નો સફાયો ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળવી જોઇએ સહાય?
Gujarat Politics : ગુજરાતમાં ખેડૂતોને સહાય મામલે રાજકારણ ગરમાયું, જુઓ કોણે શું કહ્યું?
Gujarat Farmers Relief Package : સહાય માટે ખેડૂતોને જોવી પડશે રાહ, આજે નહીં થાય જાહેરાત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
New York mayor election 2025: ભારતીય મૂળના મમદાની બન્યા ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકીઓ છતાં મેળવી જીત
New York mayor election 2025: ભારતીય મૂળના મમદાની બન્યા ન્યૂયોર્કના મેયર, ટ્રમ્પની ધમકીઓ છતાં મેળવી જીત
'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું
'10 ટકા વસ્તીનો સેનામાં કંન્ટ્રોલ', રાહુલ ગાંધીના નિવેદનથી બબાલ, ભાજપ ભડક્યું
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'
Virat Kohli Birthday: વિરાટ કોહલીની એ પાંચ ઐતિહાસિક ઈનિંગ, જેણે તેને ક્રિકેટની દુનિયાનો બનાવ્યો 'કિંગ'
Louisville: અમેરિકામાં લુઈસવિલે એરપોર્ટ પર કાર્ગો પ્લેન ક્રેશ, ત્રણના મોત, 11 ઈજાગ્રસ્ત

ફક્ત 7.90 લાખ રૂપિયામાં લોન્ચ થઈ નવી Hyundai Venue, જાણો ફીચર્સ અને વેરિઅન્ટ્સ

Bihar Election 2025: પ્રથમ તબક્કાનો ચૂંટણી પ્રચાર પૂર્ણ, 6 નવેમ્બરે 121 બેઠકો પર મતદાન 

ચાર દિવસથી ચાલતી સસ્તા અનાજની દુકાનદારોની હડતાળ સમેટાઈ, રાજ્ય સરકાર સાથે બેઠક બાદ નિર્ણય

Embed widget