શોધખોળ કરો
પીએફ ખાતામાંથી એક વર્ષમાં કેટલા રૂપિયા ઉપાડી શકો છો તમે? આ છે નિયમ
PF Withdrawal Rule: પૈસાની અચાનક જરૂર પડે ત્યારે પીએફમાંથી રૂપિયા ઉપાડી શકાય છે. જોકે તેની ઉપાડની કેટલીક મર્યાદા અને નિયમો છે. આવો જાણીએ આ નિયમો વિશે....
ભારતમાં જેટલા પણ નોકરી કરતા લોકો છે, બધાના પીએફ ખાતા હોય છે. પીએફ ખાતા ભારત સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ આવતી ઈપીએફઓ સંસ્થા સંચાલિત કરે છે.
1/6

પીએફ ખાતું ભવિષ્ય માટે એક સારી બચત યોજના છે. દર મહિને 12% કર્મચારીના પગારમાંથી યોગદાન જાય છે. એટલું જ યોગદાન નિયોક્તા તરફથી કરવામાં આવે છે.
2/6

પીએફ ખાતાઓમાં સરકાર તરફથી સારું એવું વ્યાજ પણ આપવામાં આવે છે. તેની મદદથી તમે ભવિષ્ય માટે સારું ફંડ જમા કરી શકો છો.
Published at : 20 Sep 2024 06:19 PM (IST)
આગળ જુઓ




















