શોધખોળ કરો
Advertisement
SME આઈપીઓમાં રોકાણ કરતાં પહેલા SEBI ની આ ચેતવણી જાણો, નહીં તો લાખના બાર હજાર થતાં વાર નહીં લાગે
SME IPO: સેબી ચીફે રોકાણકારોને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે SME IPO અને શેર્સમાં અનિયમિતતાના સંકેતો છે.
સેબીના ચેરપર્સન માધવી પુરી બુચે સોમવારે જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટરને સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ (SME) સેગમેન્ટમાં શેરના ભાવમાં અનિયમિતતાના સંકેત મળ્યા છે. આ ભૂલ IPOના ભાવમાં તેમજ શેરના વેપારમાં થઈ છે. તેમણે આ અંગે રોકાણકારોને પણ ચેતવણી આપી હતી.
1/6
2/6
3/6
4/6
5/6
6/6
Published at : 12 Mar 2024 06:33 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement