શોધખોળ કરો
Startup Founders: મહામહેનતે આ પાંચ લોકોએ ઉભી કરી પોતાની કંપનીઓ, પરંતુ અંતે ફાઉન્ડર્સ હોવા છતાં થવુ પડ્યુ છે બહાર, જુઓ.....
મહામહેનત કરીને આ પાંચ લોકોએ ઉભી કરી પોતાની કંપની, પરંતુ અંતે આ તમામ ફાઉન્ડર્સને થવુ પડ્યુ બહાર
ફાઇલ તસવીર
1/8

Rahul Yadav Broker Network: સ્ટાર્ટઅપ વર્લ્ડ અત્યારે બ્રૉકર નેટવર્ક અને રાહુલ યાદવને કારણે ખુબ ચર્ચામાં છે. રાહુલ યાદવે કંપનીના 280 કરોડ એવા સમયે ઉડાવી દીધા જ્યારે કર્મચારીઓને 6 મહિનાથી પગાર નથી મળી રહ્યો.
2/8

સ્ટાર્ટઅપ્સની દુનિયામાં ક્યારેય સમાચારોની અછત નથી, કારણ સારું હોય કે ખરાબ, સ્ટાર્ટઅપ્સ અને તેમની સાથે સંકળાયેલા લોકો સતત ધમાલ કરતા રહે છે. છેલ્લા કેટલાક દિવસોથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે સ્ટાર્ટઅપના સ્થાપક રાહુલ યાદવ સાથે સંબંધિત છે. તેના પર કંપનીના પૈસા લક્ઝરીમાં ઉડાવવાનો આરોપ છે અને હવે તેની કંપની બ્રૉકર નેટવર્કે તપાસ શરૂ કરી છે. પરંતુ આવો આ એકમાત્ર કેસ નથી, આ સિવાય કેટલાય લોકો છે જેને પોતાની કંપનીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે, જુઓ લિસ્ટ.....
Published at : 07 Jun 2023 02:28 PM (IST)
આગળ જુઓ




















