શોધખોળ કરો
Financial Rules: 1 ઓગસ્ટથી બદલાઈ જશે આ નિયમો, જાણો તમારા ખિસ્સા પર કેટલી થશે અસર
Rule Changing in Aug 2023: ઓગસ્ટ મહિનામાં ફાઈનાન્સ સાથે જોડાયેલા ઘણા નિયમો બદલાવા જઈ રહ્યા છે. આ નિયમોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડશે.
ફાઈલ તસવીર
1/6

Financial Rule Change From August 2023: જુલાઇ મહિના અંતિમ દિવસ ચાલી રહ્યા છે. ઓગસ્ટ મહિનાની શરૂઆત સાથે જ ઘણા નિયમો બદલાશે જેની સીધી અસર તમારા પર પડશે. જાણો આગામી મહિનાથી કયા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
2/6

SBIની અમૃત કલશ યોજનામાં રોકાણ કરવાની છેલ્લી તારીખ 15 ઓગસ્ટ, 2023 છે. આ 400 દિવસની વિશેષ FD સ્કીમ સ્કીમ છે, જેમાં સામાન્ય લોકોને 7.1 ટકા અને વરિષ્ઠ નાગરિકોને રોકાણ પર 7.6 ટકા વ્યાજ મળશે.
Published at : 29 Jul 2023 09:43 AM (IST)
આગળ જુઓ





















