શોધખોળ કરો

Vibrant Gujarat 2024: ગ્લોબલ ટ્રેડ શો માં ટ્રાન્સપોર્ટ એરક્રફ્ટ રેપ્લિકા બની આકર્ષણનું કેન્દ્ર,જુઓ તસવીરો

Vibrant Gujarat Summit: આજે ગાંધીનગર ખાતે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નો પ્રારંભ થયો છે. જેમાં દેશ-વિદેશના ઉદ્યોગપતિ તેમજ કંપનીઓના સીઈઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની રેપ્લિકા

1/6
ગ્લોબલ ટ્રેડ શો માં ટ્રાન્સપોર્ટ એરક્રફ્ટ રેપ્લિકા આકર્ષણનું કેન્દ્ર બની છે.

2/6
ગ્લોબલ ટ્રેડ શોમાં ટાટા ગ્રુપ દ્વારા તૈયાર કરવામાં આવનારા ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટની રેપ્લિકા મુકવામાં આવી છે.

3/6
ટાટા ગ્રુપ દ્વારા વડોદરામાં એરક્રાફટ તૈયાર કરવામાં આવશે. ટાટા ગ્રુપને ૪૦ એર ક્રાફટ તૈયાર કરવાનો ઓર્ડર મળ્યો છે.

4/6
ટાટા ગ્રુપ દ્વારા વર્ષ ૨૦૨૬માં પ્રથમ એરક્રાફ્ટની ડિલિવરી થશે.

5/6
ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરને આ સમિટમાં જણાવ્યુ છે કે, “અમે C295 ડિફેન્સ એરક્રાફ્ટનું નિર્માણ શરૂઆતમાં વડોદરામાં અને પછી ધોલેરામાં કરી રહ્યા છીએ અને તે કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

6/6
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં ટાટા સન્સના ચેરમેન નટરાજન ચંદ્રશેખરે જણાવ્યુ હતુ કે, ટાટા ગ્રુપ માટે ગુજરાત ઘણું ખાસ છે. ટાટા ગ્રુપનો જન્મ નવસારીમાં થયો હતો, જે ટાટા ગ્રુપના ફાઉન્ડર જમશેદજી ટાટાનું જન્મ સ્થળ છે.’

ગાંધીનગર ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Weather Update:  હિટવેવથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં હવે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

'આર્થિક રીતે સંપન્ન પત્ની ભરષપોષણનો દાવો કરી શકતી નથી',  પંજાબ હરિયાણા હાઇકોર્ટનો મોટો આદેશ

IND vs BAN Highlights: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું, કુલદીપ યાદવની 19 રનમાં 3 વિકેટ

GST Council Meeting: શું પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં સામેલ થશે? જાણો શું સસ્તું થયું, શું મોંઘું

metaverse

વિડિઓઝ

Dahod | લીમડીના ગોધરામાં રહેણાંક મકાન પર ત્રાટકી વીજળી, એક મહિલા ઈજાગ્રસ્તVadodara Rain | વીજળીના કડાકા ભડાકા સાથે તૂટી પડ્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોMahisagar Rain | વિવિધ વિસ્તારોમાં રાત પડતાની સાથે જ ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ વીડિયોHu to Bolish | હું તો બોલીશ | બેફામ માફિયાઓના બાપ કોણ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update:  હિટવેવથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં હવે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Weather Update: હિટવેવથી મળશે રાહત, દેશના આ રાજ્યોમાં હવે પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
'આર્થિક રીતે સંપન્ન પત્ની ભરષપોષણનો દાવો કરી શકતી નથી',  પંજાબ હરિયાણા હાઇકોર્ટનો મોટો આદેશ
'આર્થિક રીતે સંપન્ન પત્ની ભરષપોષણનો દાવો કરી શકતી નથી', પંજાબ હરિયાણા હાઇકોર્ટનો મોટો આદેશ
IND vs BAN Highlights: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું, કુલદીપ યાદવની 19 રનમાં 3 વિકેટ
IND vs BAN Highlights: ભારતે બાંગ્લાદેશને 50 રનથી હરાવ્યું, કુલદીપ યાદવની 19 રનમાં 3 વિકેટ
GST Council Meeting: શું પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં સામેલ થશે? જાણો શું સસ્તું થયું, શું મોંઘું
GST Council Meeting: શું પેટ્રોલ-ડીઝલ જીએસટીમાં સામેલ થશે? જાણો શું સસ્તું થયું, શું મોંઘું
NTA હવે રિટાયર્ડ IAS ઓફિસરના હવાલે ! જાણો કોણ છે નવા DG પ્રદીપ સિંહ ખરોલા?

NEET-PG ની પરીક્ષા સ્થગિત, કાલે યોજાવાની હતી પરીક્ષા, નવી તારીખો ટૂંક સમયમાં જાહેર કરાશે 

સમય કરતા અગાઉ PPF એકાઉન્ટમાંથી ઉપાડી શકાય છે રૂપિયા, જાણો તેના નિયમો

વિશ્વનો સૌથી ધનિક વ્યક્તિ 12 બાળકોનો બાપ, Elon Musk ના પરિવારને લઈ થયો ચોંકાવનારો ખુલાસો

Embed widget