શોધખોળ કરો
Rain: જૂનાગઢના મેંદરડામાં ફાટ્યું આભ, 10 ઈંચ વરસાદ ખાબક્યો, સ્કૂલોમાં રજા જાહેર
જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મેંદરડા તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી.
જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું
1/5

જૂનાગઢના મેંદરડામાં આભ ફાટ્યું હતું. મેંદરડા તાલુકામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મેંદરડા તાલુકાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. 10 ઈંચ વરસાદથી મેંદરડામાં જળબંબાકારની સ્થિતિ પેદા થઈ ગઇ હતી. મૂશળધાર વરસાદથી મેંદરડામાં નદી-નાળા છલકાયા હતા.
2/5

મેંદરડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. જૂનાગઢ બગડું ગામેથી પસાર થતી બંધુકિયા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું. મેંદરડાના ચિરોડા, ચોરેશ્વરમાં મૂશળધાર વરસાદ વરસ્યો હતો.
Published at : 20 Aug 2025 12:12 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















