શોધખોળ કરો

Gujarat Assembly Election: આમ આદમી પાર્ટીએ પ્રથમ લિસ્ટમાં 10 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ કોને કોને મળી ટિકિટ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટીએ ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. આ યાદીની જાહેરાત સાથે આમ આદમી પાર્ટી ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવાર જાહેર કરનાર પાર્ટી બની ગઈ છે.

ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલીયા

1/9
આમ આદમી પાર્ટી દ્વારા રાજકોટ દક્ષિણ પરથી શિવલાલ બારસિયાને ટિકિટ આપવામાં આવી છે. તેઓ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ છે.  ખોડલધામ સાથે જોડાયેલા હોવાના કારણે તેઓ શિવલાલ બારસિયા નરેશ પટેલના પણ નજીક છે. શિવલાલ બારસિયાનું મૂળ ગામ ગોંડલ તાલુકાનું ગુંદસરા છે .વર્ષોથી વેપારીઓ અને ઉધોગપતિઓમાં ખાસી પકડ ધરાવે છે. અગાઉ કોર્પોરેટર તરીકે લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી.

2/9
રાજકોટ વિધાનસભા 71ની સીટ પરથી  આમ આદમી પાર્ટીએ વશરામ સાગઠીયાને ટિકિટ આપી છે. સાગઠિયાનું મૂળ ગામ બોટાદનું પાળીયાદ છે. વશરામ સાગઠીયા રાજકોટ મનપામાં વિરોધ પક્ષના પૂર્વ નેતા તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.  વર્ષ 2017માં પણ આજ બેઠક પરથી તેઓ ચૂંટણી લડ્યા હતા. વશરામ સાગઠીયા દલિત નેતા તરીકે છાપ ધરાવે છે.

3/9
આમ આદમી પાર્ટી દ્વારા અર્જુન રાઠવાને છોટા ઉદેપુર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

4/9
આમ આદમી પાર્ટી દ્વારા જગમલ વાળાને સોમનાથ બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

5/9
આમ આદમી પાર્ટી દ્વારા ઓમ પ્રકાશ તિવારીને અમદાવાદની નરોડા બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

6/9
આમ આદમી પાર્ટી દ્વારા સુધીર વાઘાણીને ગારિયાધાર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

7/9
આમ આદમી પાર્ટી દ્વારા રાજેન્દ્ર સોલંકીને બારડોલી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

8/9
આમ આદમી પાર્ટી દ્વારા ભેમાભાઈ ચૌધરીને દિયોદર બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

9/9
આમ આદમી પાર્ટી દ્વારા સાગર રબારીને બેચરાજી બેઠક પરથી ટિકિટ આપવામાં આવી છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા

ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ

વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....

શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: APMCમાં હિત કોનું?Hun To Bolish: હું તો બોલીશ : રોડનું વચન ખાડામાં !Surat News: જાહેરમાં કચરો નાખનાર-થૂકનારને આકરો દંડ થશે, સુરત મનપાએ સ્વચ્છતા મુદ્દે કસી કમરBanaskantha Horse Race: ગુજરાતમાં અહીં ભાઈબીજના દિવસે યોજાય છે અશ્વ દોડ , 750 વર્ષ જૂની છે પરંપરા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
Crime News: ભાવનગરમાં “સામુ કેમ જુઓ છો....” કહી ત્રણ લોકો પર ધડાધડ છરીના ઘા ઝીંકી દીધા
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
ઇસ્લામ કે ક્રિશ્ચિયન ધર્મ નહીં, 2050 સુધીમાં આ ધર્મની વસ્તી સૌથી વધુ હશે, શું હિન્દુ છે તે ધર્મ? વાંચો રિપોર્ટ
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
વક્ફ સંશોધન બિલ પર સંકટ વધ્યું? જેમના ભરોસે મોદી સરકાર આ બિલ લાવી એજ હવે મુસ્લિમોના....
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
શું કરે છે દાઉદ ઇબ્રાહિમનો પુત્ર, શું તે પણ તેના પિતાની જેમ છે અંડરવર્લ્ડ ડોન?
IND vs NZ Test: ટીમ ઈન્ડિયાની હારના 5 મોટા કારણો, જેના લીધે પોતાના ઘરમાં રોહિત 'બ્રિગેડ'ની થઈ કારમી હાર

વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે, ભાજપ ક્યાંય હરીફાઈમાં નથીઃ ગુલાબસિંહ રાજપૂત

IND vs NZ: ભારતીય ટીમ હજુ પણ પહોંચી શકે છે WTCની ફાઈનલમાં, જાણો શું છે આખું ગણિત

ચોર સ્કૂટી ચોરવા આવ્યા હતા, પણ પોતાનું જ વાહન જ મુકી ઊભી પૂંછડીએ ભાગ્યા, જુઓ મજેદાર વીડિયો

Embed widget