શોધખોળ કરો
Dahod: બે એસટી બસ વચ્ચે અકસ્માત, ડ્રાઇવર સહિત 20થી વધુ ઘાયલ
Dahod News: રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે સવારે દાહોદમાં બે એસટી વચ્ચે અકસ્માત થયો હતો.

દાહોદમાં બે એસટી વચ્ચે અકસ્માત
1/6

ઝાલોદ તાલુકાના વેલપુરા ગામે એસટી બસને અકસ્માત નડ્યો હતો.
2/6

વેલપુરા ગામે બંને એસ ટી બસો સામે સામે આવી જતા અકસ્માત સર્જાયો હતો.
3/6

એસ ટી બસ ના ચાલક સહિત 20 થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
4/6

એસટી બસના ચાલકને ગંભીર ઈજા થઈ હોવાથી સારવાર માટે દાહોદ ઝાયડ્સ હોસ્પિટલ લઈ જવાયા હતા.
5/6

અકસ્માતમાં અન્ય ઘાયલોને સારવાર માટે ઝાલોદ હોસ્પિટલ ખસેડાયા હતા.
6/6

પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Published at : 17 Jul 2023 09:48 AM (IST)
આગળ જુઓ
Advertisement