શોધખોળ કરો

લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી

Gujarat Rain Alert: દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદની શક્યતા છે.

Ambalal Patel Rain Forecast: હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા જાહેર કરવામાં આવેલી આગાહી મુજબ 12થી 15 ઓક્ટોબર દરમિયાન જૂનાગઢ, અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાં 2 ઈંચથી વધુ વરસાદની આગાહી

1/5
પશ્ચિમ સૌરાષ્ટ્રમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. રાજકોટ જિલ્લામાં વરસાદની સંભાવના છે. કચ્છમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાંની શક્યતા છે.

2/5
12 ઓક્ટોબર સુધી મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી છે.

3/5
16-17 ઓક્ટોબરે દક્ષિણ ભારતના દરિયાઈ વિસ્તારમાં ડીપ ડિપ્રેશનની શક્યતા છે.

4/5
અરબ સાગરમાં અનુકૂળ પરિસ્થિતિને કારણે તોફાન સર્જાવાની સંભાવના છે.

5/5
22 ઓક્ટોબર બાદ બંગાળના ઉપસાગરમાં સિવિયર સાયક્લોનિક સ્ટોર્મની આગાહી, જેની અસર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ સ્વરૂપે જોવા મળી શકે

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો

હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ

Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા

ABP Premium

વિડિઓઝ

Amreli Politics | અમરેલી કથિત દુષ્કર્મના મામલે રાજકારણ ગરમાયું | પોલીસે શું કર્યો મોટો ખુલાસો?Ambalal Patel | સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તૂટી પડશે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહીTata Group Updates | સ્વ.રતન ટાટા બાદ નવા ચેરમેનને લઈને સૌથી મોટા સમાચારVadodara Crime Case | વિધર્મી યુવાને સગીરાને ધમકાવી આચર્યુ દુષ્કર્મ, આવી બાબતો માટે કરતો હતો દબાણ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
લો પ્રેશર સિસ્ટમ એક્ટીવ થતાં રાજ્યના આ ભાગમાં વરસાદ ભુક્કા બોલાવશેઃ અંબાલાલ પટેલની આગાહી
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
નાસિક મિલિટરી કેમ્પમાં ધમાકો, બે અગ્નિવીરોનું મૃત્યુ, વિસ્ફોટક લોડ કરતી વખતે બ્લાસ્ટ થયો
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
હવે 39 રૂપિયામાં થશે 21 દેશોમાં વાત! રિલાયન્સ જિયોએ લોન્ચ કર્યા તેના નવા ISD પ્લાન્સ, જાણો બેનિફિટ્સ
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
Ratan Tata Kundli: રતન ટાટાની કુંડળીમાં એવો કયો યોગ હતો જેના કારણે તેઓ આટલા ધનવાન બન્યા
New Rule of Cricket: બોલ પર થૂંક લગાવવા પર BCCI કરશે કાર્યવાહી, બદલાઈ ગયા ક્રિકેટના આ નિયમ

Diwali 2024: દિવાળી પહેલા આ વસ્તુઓ ભૂલથી પણ ઘરમાં ન લાવશો

Noel Tata: નોએલ ટાટા બન્યા ટાટા સન્સના નવા ચેરમેન, સર્વસંમતિથી લેવાયો નિર્ણય

Sleep After Bath: શું સ્નાન કર્યા પછી તરત જ સૂઈ જવાથી ખરેખર મગજ નબળું પડે છે? જાણો સત્ય

Embed widget