શોધખોળ કરો
Gujarat Election Result 2025: હાલોલ પાલિકામાં ભારતીય જનતા પાર્ટીને ઈતિહાસ રચ્યો, જાણો ચૂંટણી પરિણામ
Gujarat Election Result 2025: હાલોલ પાલિકામાં ભારતીય જનતા પાર્ટીને ઈતિહાસ રચ્યો, જાણો ચૂંટણી પરિણામ
હાલોલ નગરપાલિકામાં ભાજપની જીત
1/6

Local Body Election Result 2025 : સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકા, 68 નગરપાલિકા અને 3 તાલુકા પંચાયતની ચૂંટણી માટે સરેરાશ 57 ટકા મતદાન થયું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળી રહ્યો છે.હાલોલમાં ભાજપે નગરપાલિકા કબજે કરી છે.
2/6

હાલોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણીનું પરિણામ આજે જાહેર થતાં હાલોલ નગરપાલિકા પર ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ બહુમતી સાથે સત્તા મેળવવામાં સફળતા મળી છે. હાલોલ નગરપાલિકાના કુલ 9 વોર્ડની 36 બેઠકો ભાજપે કબજે કરી છે. 50 વર્ષ બાદ કોંગ્રેસ મુકત હાલોલ નગરપાલિકા થઈ છે. ભાજપે પૂર્ણ બહુમતી મેળવી રેકોર્ડ બ્રેક કર્યો છે.
Published at : 18 Feb 2025 03:36 PM (IST)
આગળ જુઓ



















