શોધખોળ કરો
છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણ પલટાયું: ધોધમાર વરસાદ સાથે વાવાઝોડું, ક્વાંટમાં કરા સાથે વરસાદ! ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી
જિલ્લામાં અનેક વૃક્ષો ધરાશાયી, વન વિભાગે (Forest Department) કામગીરી હાથ ધરી; નસવાડીના (Naswadi) ઢાઢંણીયા કોતરમાં (Dhadhaniya Kotar) નવા નીર આવ્યા.
Chhota Udepur weather update: છોટાઉદેપુર (Chhota Udaipur) જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ધોધમાર વરસાદ (Heavy Rain) વરસ્યો છે.
1/7

આ વરસાદ સાથે આવેલા વાવાઝોડાને (Storm) કારણે જિલ્લામાં ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી (Trees Uprooted) થયા છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
2/7

વાવાઝોડાની (Storm) સૌથી મોટી અસર છોટાઉદેપુરના (Chhota Udaipur) ઝોઝ કેવડી (Zoz Kevdi) રસ્તા (Road) પર જોવા મળી છે, જ્યાં વૃક્ષો ધરાશાયી (Trees Uprooted) થવાને કારણે રસ્તો (Road) બંધ થઈ ગયો છે.
Published at : 14 Jun 2025 06:43 PM (IST)
આગળ જુઓ





















