શોધખોળ કરો

સીએમ ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ગામોની મુલાકાત લીધી, જુઓ તસવીરો

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તાપી જિલ્લાના દુર્ગમ આદિજાતિ વિસ્તારના ગામોની મુલાકાતે ગુરુવારે સવારે પહોંચ્યા હતા.

ભુપેન્દ્ર પટેલ આદિવાસી વિસ્તારની મુલાકાતે

1/6
મુખ્યમંત્રી બુધવારે રાત્રિ રોકાણ સાગબારાના જાવલિ ગામે કરીને ગ્રામસભા યોજ્યા બાદ ગુરુવારે સવારે તે ગામની પ્રાથમિક શાળાના ક્લાસ રૂમની મુલાકાતે ગયા હતા.

2/6
ક્લાસરૂમમાં ભૂલકાઓ સાથે બેન્ચ પર બેસી વાર્તાલાપ કર્યો હતો.

3/6
ત્યાર બાદ ભૂપેન્દ્ર પટેલ આદિજાતિ જિલ્લા તાપી ના ડાબરી આંબા ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નિરીક્ષણ મુલાકાતે પહોંચ્યા હતા .

4/6
તેમણે મંડળી ની સભાસદ આદિજાતિ બહેનો અને અન્ય સભાસદો સાથે સંવાદ કરી દૂધ એકત્ર કરવા અને વિતરણ વ્યવસ્થા તેમજ પશુપાલન અંગે ઝીણવપૂર્વક વિગતો મેળવી હતી,

5/6
ગામે દૂધ ઉત્પાદક સહકારી મંડળીની નિરીક્ષણ મુલાકાતે સીએમ ભુપેનદ્ર પટેલ

6/6

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી

પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ABP Premium

વિડિઓઝ

Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યોBhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયતPanchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકીBhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત
ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Porbandar: પોરબંદર કોસ્ટગાર્ડ એરપોર્ટ પર હેલિકોપ્ટર ક્રેશ, 3 લોકોએ ગુમાવ્યો જીવ

‘મેં ઝુકેગા નહીં....’ કહેનાર અલ્લુ અર્જુને હવે દર રવિવારે પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે, જાણો શું છે મામલો

Embed widget