શોધખોળ કરો
વાવાઝોડાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, કહ્યું – આજે સાંજ સુધીમાં ચક્રવાત.....
Cyclone impact on Gujarat: ગુજરાતના હવામાન વિભાગના નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આજે એક મહત્વપૂર્ણ આગાહી કરી છે.
Gujarat cyclone prediction: તેમના જણાવ્યા અનુસાર, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું ડિપ ડિપ્રેશન સિસ્ટમ આજે સાંજ સુધીમાં વધુ મજબૂત બનીને સાયક્લોન સ્ટોર્મમાં પરિવર્તિત થશે.
1/7

આ સાયક્લોનને 'અસના' નામ આપવામાં આવશે, જે પાકિસ્તાન દ્વારા સૂચવવામાં આવ્યું છે.
2/7

ગોસ્વામીએ જણાવ્યું કે આ સાયક્લોન અત્યાર સુધીના સૌથી ટૂંકા આયુષ્યવાળા વાવાઝોડા તરીકે નોંધાશે.
Published at : 30 Aug 2024 03:14 PM (IST)
આગળ જુઓ




















