શોધખોળ કરો
DefExpo2022: ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચી મળી રહી છે, વાંચો પીએમ મોદીના સંબોધનના મુખ્ય અંશ
DefExpo 2022: એર સ્પેસ અને ડિફેન્સ ઉત્પાદન માટે ગુજરાતે પહેલ કરી છે. ડિફેન્સ પોલિસી બનાવનાર ગુજરાત પહેલું રાજ્ય છે.
પીએમ મોદી
1/9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી ફરી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. આજે તેમણે ગાંધીનગરમાં ડિફેન્સ એક્સપોનું ઉદ્ઘાટન કર્યું.
2/9

જે બાદ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું, ડીફેન્સ એક્સ્પો એ આત્મનિર્ભર ભારતનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. ડિફેન્સ એક્સ્પોનું આયોજન નવા ભારતની ભવ્ય તસવીર. યુવાોની શક્તિ, સંકલ્પ, સાહસ અને માર્થ્યનું ઉદાહરણ છે.
3/9

મિત્ર દેશો માટે સહયોગના અનેક અવસર છે. આ ડિફેન્સ એક્સ્પોમાં પ્રથમવાર ફક્ત ભારતીય કંપનીઓ જ ભાગ લઈ રહી છે. આ ડિફેન્સ એક્સ્પોમાં ફક્ત મેડ ઇનટ ઇન્ડિયાના ઉપકરણો જ સામેલ છે.
4/9

મોદીએ કહ્યું કે, ભવિષ્યને ઘડનારા યુવા સ્પેસ ટેક્નોલોજીને નવી ઉંચા સુધી લઈ જશે. ડિફેન્સ એક્સ્પો યુવાનો માટે ફ્યુચર વિન્ડો માફક છે. મને મારા દેશની યુવા પેઢી પર વિશ્વાસ છે.
5/9

ડિફેન્સ એક્સ્પોથી ગુજરાતની ઓળખને નવી ઉંચી મળી રહી છે. ડીસા આંતરરાષ્ટ્રીય સરહદથી ફક્ત 130 કિ.મી. દૂર છે. ડીસા, બનાસકાંઠા, પાટણ જિલ્લાનો સિતારો ચમકી રહ્યો છે.
6/9

દેશની સુરક્ષાનું પ્રભાવી કેન્દ્ર ડીસા બનશે. બનાસકાંઠા, પાટણ ગુજરાતમાં સૌર શક્તિનું કેન્દ્ર બનીને ઉભર્યું. એ જ બનાસકાંઠા, પાટણ દેશ માટે વાયુ શક્તિનું કેન્દ્ર બનશે.
7/9

મિશન ડિફેન્સ સ્પેસ દેશના ખાનગી સેક્ટરને પોતાનું સામર્થ્ય દેખાડવાનો અવસર આપશે.
8/9

સ્પેસ ટેકનોલોજી ભારતની ઉદારવાદી વિચારને નવી સંભાવનાઓને જન્મ આપી રહી છે. આ ટેકનોલોજીનો લાભ નાના દેશોને થઈ રહ્યો છે.
9/9

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 19 Oct 2022 11:26 AM (IST)
View More
Advertisement