શોધખોળ કરો
માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગે તાજેતરમાં વર્ગ-2 અને વર્ગ-3 કક્ષાના ઇજનેરોની બદલીના આદેશો જાહેર કર્યા છે.

વર્ગ-2ના મદદનીશ ઇજનેર (સિવિલ) અને વર્ગ-3ના અધિક મદદનીશ ઇજનેર (સિવિલ)ની બદલીઓ કરવામાં આવી છે.
1/7

આ બદલીઓમાં કુલ 109 અધિકારીઓની બદલી કરવાં આવી છે.
2/7

સરકારે જે બદલીઓ કરી છે તેમાં કેટલીક બદલીઓ જાહેર હિતમાં તો કેટલીક બદલીઓની કર્મચારીની વિનંતીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
3/7

માર્ગ અને મકાન વિભાગના વર્ગ-2 અને વર્ગ-3 ઇજનેરોની સાગમટે બદલીના આદેશ
4/7

5/7

6/7

7/7

Published at : 21 Sep 2024 11:29 PM (IST)
આગળ જુઓ
Advertisement