શોધખોળ કરો
Talala Rain: તાલાલામાં ધોધમાર વરસાદ, એક કલાકમાં બે ઈંચ વરસાદથી જળબંબાકાર
Rain Alert: એક કલાકમાં બે ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી વહી રહ્યા છે.
હવામાન વિભાગે આવતીકાલે પણ રાજ્યમાં અનેક જગ્યાએ ભારે વરસાદની આગાહી કરી છે.
1/5

Gujarat Weather: ગીર સોમનાથ જિલ્લાના તાલાલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અચાનક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
2/5

માત્ર એક કલાકના ગાળામાં બે ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો હતો.
3/5

આ અતિભારે વરસાદને કારણે તાલાલા શહેર અને આસપાસના ગામડાઓમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
4/5

શહેરના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.
5/5

કેટલાક વિસ્તારોમાં તો રસ્તાઓ પર ઘૂંટણ સમા પાણી વહેતા જોવા મળ્યા હતા.
Published at : 13 Oct 2024 06:38 PM (IST)
આગળ જુઓ
Advertisement





















