શોધખોળ કરો
Amreli Rain: જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, રૂપેણ નદીમાં પૂર
અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
જાફરાબાદ ગ્રામ્યમાં ભારે વરસાદ
1/6

અમરેલી: હવામાન વિભાગની આગાહીને પગલે જાફરાબાદના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જાફરાબાદ સહિત નાગેશ્રી, મીઠાપુર ટીંબી, હેમાળ, માણસા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
2/6

ધોધમાર વરસાદને પગલે ટીંબી ગામે રૂપેણ નદીમાં પૂર આવ્યું છે. રૂપેણ નદીમાં પૂર આવતા ટીંબી ગામમાં અવર-જવર બંધ થઈ છે. અમેરલી જિલ્લામાં વહેલી સવારથી જ સતત વરસાદ વરસી રહ્યો છે.
Published at : 20 Aug 2025 02:30 PM (IST)
આગળ જુઓ





















