શોધખોળ કરો
Accident: દાહોદમાં એસટી અને ખાનગી બસનો અકસ્માત, 15 ઘાયલ
અકસ્માત બાદ સ્થાનિક લોકોએ બચાવ કામગીરી શરૂ કરી હતી. અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નહોતી.
અકસ્માત
1/4

ગુજરાતમાં બેફામ દોડતા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યા વધી રહી છે. દાહોદમાં એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.
2/4

ઝાલોદ - સંતરામપુર હાઈવે ઉપર ઝાલોદ ના વેલ્પુરા નજીક ખાનગી બસ અને લકઝરી બસ વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 15 જેટલા મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
Published at : 31 Jul 2022 11:39 AM (IST)
આગળ જુઓ




















