શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં તૂટી પડશે વરસાદ
રાજ્યમાં દરેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે.
પ્રતિકાત્મક તસવીર
1/8

અમદાવાદ: રાજ્યમાં દરેક લોકો ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી કાળઝાળ ગરમી પણ પડી રહી છે. ત્યારે ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે.ગાજવીજ સાથે રાજ્યમાં વરસાદ વરસશે. હવામાન વિભાગે આ આગાહી કરી છે.
2/8

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય છે. જેને લઈ આગામી સાત દિવસ રાજ્યભરમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.
Published at : 06 Jun 2024 06:28 PM (IST)
આગળ જુઓ





















