શોધખોળ કરો
આજે રાજ્યમાં આ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટીની શરૂવાત થઈ ગઈ છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આજે રાજ્યમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્ય પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
1/5

અમદાવાદ, બોટાદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, પંચમહાલ, દાહોદ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવામાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/5

આવતિકાલે પણ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 30-40 કિમી પ્રતિકલાકની રહેશે.
Published at : 10 Jun 2024 07:29 AM (IST)
આગળ જુઓ





















