શોધખોળ કરો
Gir Somnath Rescue: મોતના મુખમાં ફસાયેલા લોકોની વહારે આવી NDRF, જુઓ રેસ્ક્યૂની દિલધડક તસવીરો
Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.
![Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/30e443da2a52488817d2dac9adb153f11689783542554397_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ગીર સોમનાથમાં ભારે વરસાદથી અનેક લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું
1/8
![Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/22c33cd544e45d3378738f139d7fbe0c7730a.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
Gir Somnath Rescue: ગીર સોમનાથમાં સતત અનરાધાર વરસાદની પરિસ્થિતિના કારણે એનડીઆરએફની ટીમની મદદ લેવાની ફરજ પડી છે.
2/8
![એનડીઆરએફની ટીમના આશરે ૨૫ જેટલા જવાનો જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/ea0a969274a050619d8baf130f790f3836972.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
એનડીઆરએફની ટીમના આશરે ૨૫ જેટલા જવાનો જિલ્લામાં જુદી જુદી જગ્યાએ રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે.
3/8
![અવિરત વરસાદના કારણે વેરાવળ-સોમનાથ બાયપાસ પાસેની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતાં જેમાં લોકો ફસાયા હતાં પરંતુ એનડીઆરએફના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/844265ec1079f2f214945e08fc4da7a63dcf1.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અવિરત વરસાદના કારણે વેરાવળ-સોમનાથ બાયપાસ પાસેની સોસાયટીઓમાં પણ પાણી ભરાયા હતાં જેમાં લોકો ફસાયા હતાં પરંતુ એનડીઆરએફના જવાનોએ ત્વરિત કામગીરી કરી હતી.
4/8
![સોમનાથ બાયપાસ પરની પાસેની સોસાયટીઓમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/8920287a7f130f85800e9f9c0ecd92d830e16.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
સોમનાથ બાયપાસ પરની પાસેની સોસાયટીઓમાં એનડીઆરએફની ટીમે રાહત અને બચાવકાર્ય હાથ ધર્યુ હતું.
5/8
![રેસ્ક્યૂમાં એનડીઆરએફ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં જોડાયા હતાં અને વારાફરતી બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/20b86ce5b9dd77e26efe38f7158c2d7e55a5d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રેસ્ક્યૂમાં એનડીઆરએફ સાથે સ્થાનિક તરવૈયાઓ પણ ફસાયેલા લોકોની બચાવ કામગીરીમાં જોડાયા હતાં અને વારાફરતી બોટની મદદથી વૃદ્ધો, મહિલાઓ તેમજ બાળકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતાં.
6/8
![ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને પગલે 643 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/b80ea922d3d504e440c38fe7a13efac7d5460.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે. રાજ્યમાં વરસાદને પગલે 643 લોકોના સ્થળાંતર કરવામાં આવ્યા છે.
7/8
![વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/a652c08b960267392f0a89f1d363e1bc57ad0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેરાવળ શહેરમાં અનેક સોસાયટીમાં કેડ સમા પાણી ભરાયા હતા. શહેરના તમામ રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઇ જવાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું.
8/8
![વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/19/1c5530472f34b19af09c2052f354b43a511f7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વેરાવળ-કોડીનાર ફોર ટ્રેક હાઈવે પર પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા ઘરો તેમજ દુકાનોમાં પાણી ભરાયા હતા.
Published at : 19 Jul 2023 09:55 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
અમદાવાદ
બિઝનેસ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)