શોધખોળ કરો
Lagn Kankotri Photo: ગુજરાતના આ યુવાને અનોખી લગ્ન કંકોત્રી બનાવી બધાના દિલ જીતી લીધા, જુઓ તસવીરો
Lagn Kankotri Photo: સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્વનો પ્રસંગ હોય છે. લગ્નનો માહોલ ઘરમાં અનેરી ખુશી લઈ આવતો હોય છે.
આ યુવાને "પક્ષીઘર" દ્વારા સ્વજનોને લગ્નનું આમંત્રણ પાઠવ્યું
1/7

Lagn Kankotri Photo: સામજિક જીવનમાં લગ્નની ખુશી દરેક મનુષ્ય અને ઘર પરિવાર માટે મહત્વનો પ્રસંગ હોય છે. લગ્નનો માહોલ ઘરમાં અનેરી ખુશી લઈ આવતો હોય છે. અને દરેક પરિવાર પોતાની શક્તિ પ્રમાણે કોઈ કચાસ ન રહે એ રીતે ખર્ચ કરતો હોય છે. તો બીજી તરફ એક યુવકે લગ્નમાં ખોટા ખર્ચાઓ બંદ કરી " એક કદમ જીવદયા અને પ્રકૃતિના જતન તરફ" ની અનોખી પહેલ કરી છે.
2/7

માલેતુજાર પરિવારો લગ્ન જેવા પ્રસંગોમાં લખલૂટ ખર્ચ કરી તેને યાદગાર બનાવતા હોય છે. જ્યારે ડીસા તાલુકાના વાસણા નવા ગોળીયા ગામના મુકેશ માળી જેવા યુવાન પોતાના લગ્નને સાદાઈ અને પરંપરાગત લગ્ન પ્રસંગ કરતાં કંઈક અલગ કરી અન્યો માટે પ્રેરણા બનતા હોય છે.
Published at : 04 Feb 2023 09:44 AM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















