શોધખોળ કરો

પરમહંસ દેસાઇનુ મોતઃ અમેરિકામાં ગુજરાતી પોલીસ ઓફિસરની ગોળી મારીને હત્યા, જાણો ક્યાંના હતા ને કઇ રીતે મોતને ભેટ્યા..........

પરમહંસ દેસાઈ

1/7
વોશિંગ્ટનઃ અમેરિકાના જ્યોર્જિયામાં પોલીસ ઓફિસર તરીકે ફરજ બજાવતાં ગુજરાતી મૂળના અધિકારીની હત્યા કરાઈ હતી.  આરોપીએ કરેલા ફાયરિંગમાં ઘાયલ થયેલા મૂળ ગુજરાતી પોલીસ અધિકારી પરમહંસ દેસાઈનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. પરિવારજનોએ પરમહંસના અંગોનું દાન કરતાં 11 લોકોને નવું જીવન મળ્યું છે.

2/7
પરમહંસ દેસાઈનાં બહેન દિવ્યા દેસાઈએ સ્થાનિક ચેનલને મુલાકાત આપતાં કહ્યું હતું કે, મારો ભાઈ બહુ નાનો હતો ત્યારથી જ પોલીસ ફોર્સમાં જોડાવાનું સપનું જોતો હતો. પરમહંસે પોલીસ બનવા માટે સખત મહેનત કરીને પોતાનું સાપનું સાકાર કર્યું હતું. પોલીસ ઓફિસર તરીકેન કામગીરીથી તે ગર્વ અનુભવતો હતો અને પોલીસ ઓફિસરના હોદ્દા પર ફરજ બજાવતી વખતે જ તેનું અવસાન થયું છે.

3/7
દિવ્યા દેસાઈએ કહ્યું કે, અમારા પરિવારે પરમહંસનાં અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો હતો અને તેનાં અંગોનું દાન  કરવાના કારણે 11 લોકોને નવું જીવન મળ્યું છે એ વાતનો અમને અત્યંત આનંદ છે.  પરમહંસ પોતાના પરિવારને ખૂબ જ પ્રેમ કરતો હતો અને તેનાં બંને સંતાનો તેનું સર્વસ્વ હતા.

4/7
પરમહંસના લગ્ન અંકિતા સાથે થયા હતા અને તેમને 11 વર્ષીય ઓમ અને 8 વર્ષીય નમન એમ બે પુત્રો છે.  પરમહંસના પિતાનું નામ દિનેશચંદ્ર દેસાઈ છે જેઓ 30 વર્ષ પહેલાં બીલીમોરાથી અમેરિકા ગયા હતા અને ત્યાં જ રહી ગયા હતા.

5/7
હેર્ની કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે પણ પરમહંસને સક્ષણ ઓફિસર ગણાવીને સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે કે,  ઓફિસર દેસાઈની સેવા નિરંતર ચાલુ જ રહેશે.  તેમનું ભલે અવસાન થયું હોય પરંતુ તેમના મલ્ટીપલ ઓર્ગન ડોનેશનના કારણે અનેક લોકોને નવજીવન મળ્યું છે.

6/7
પોલીસ ઓફિસર પરમહંસની બહેન દિવ્યા દેસાઈએ પોતાના ભાઈના પરિવારને આર્થિક મદદ પહોંચાડવા અને તેની યાદમાં ફંડ એકત્ર કરવા એક અભિયાન ચલાવ્યું છે.

7/7
આ અભિયાન દ્વારા અઢી લાખ ડૉલરની રકમ એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું પણ શનિવાર સાંજ સુધીમાં 4700થી વધુ લોકોએ 3,13,900 ડૉલરથી પણ વધુનું ડોનેશન કર્યું છે.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી

દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા

IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યા શિક્ષકો બન્યા શેતાન?Hun To Bolish : હું તો બોલીશ : હોસ્પિટલનો ખૂની ખેલBhuj News: કુનરીયા ગામમાં વિદ્યાર્થીઓની અનોખી પહેલ, PM મોદીને પત્ર લખી કરી આ માંગAhmedabad Accident Case: અમદાવાદમાં બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં મોટી કાર્યવાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારને મોટી રાહત! બેનામી પ્રોપર્ટી મામલે ટ્રિબ્યુનલ ક્લીન ચિટ આપી
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે, જાણો મોદી કેબિનેટની બેઠકમાં કયા નિર્ણયો લેવામાં આવ્યા
દેશમાં 85 કેન્દ્રીય અને 28 નવોદય વિદ્યાલય ખુલશે
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
5 વર્ષ પછી અયોધ્યામાં બનનારી મસ્જિદનું શું થયું? કેટલા પૈસા ભેગા થયા
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
IND vs AUS: DSP મોહમ્મદ સિરાજે તોડ્યો શોએબ અખ્તરનો રેકોર્ડ, 181.6 kmphની ઝડપે તરખાટ મચાવ્યો
એકબાજુ રેશન લેવા Kyc માટે હાલાકી તો હવે સૌરાષ્ટ્રમાં સસ્તા અનાજની અછત, ઘઉં, ચોખાનો જથ્થો પહોંચ્યો જ નથી

Pushpa 2 એ ઈતિહાસ રચ્યો,  બોક્સ ઓફિસ પર અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા

Credit Card: લોકોએ ક્રેડિટ કાર્ડના ઉપયોગમાં કર્યો ધરખમ ઘટાડો, રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો 

IND vs AUS: જસપ્રીત બુમરાહે ઈતિહાસ રચ્યો, ટેસ્ટમાં આવું કરનારો દુનિયાનો પ્રથમ બોલર બન્યો

Embed widget