શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ખાટલા પર રમતા સિંહબાળની આ તસવીરો જોઇને તમે થઇ જશો ખુશ
![](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/21ab480f5ad588d7676bed969fd6796c_original.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
1/4
![અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહની અવરજવરના સમાચાર દર બે દિવસે આવતા રહે છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહના ચાર બચ્ચા ખાટલા પર આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/499d7fc547a921ff27192cc2313e9d2b612d0.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
અમરેલીમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહની અવરજવરના સમાચાર દર બે દિવસે આવતા રહે છે. અમરેલીના સાવરકુંડલામાં સિંહના ચાર બચ્ચા ખાટલા પર આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.
2/4
![વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહના ચાર બચ્ચા ખાટલા પર ચડી રમી રહ્યા છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/b733c7f6f58351dd95ae6cec674c4d7e61c94.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
વીડિયોમાં જોઇ શકાય છે કે સિંહના ચાર બચ્ચા ખાટલા પર ચડી રમી રહ્યા છે.
3/4
![ખેતરના ખૂણામાં પડેલા ખાટલા પર ચાર સિંહ બાળ રમી રહ્યા છે. ખાટલા પર આરામ કરતા ચાર સિંહ બાળની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ છે.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/43f8ef8f6390bac01f168f4826b3d8d4085b6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખેતરના ખૂણામાં પડેલા ખાટલા પર ચાર સિંહ બાળ રમી રહ્યા છે. ખાટલા પર આરામ કરતા ચાર સિંહ બાળની તસવીરો પણ ખૂબ વાયરલ થઇ છે.
4/4
![ખેતરોમાં સિંહોના આંટાફેરાને કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખાટલા પર રમતા સિંહબાળની તસવીરો થઇ છે વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/12/54820f07353d52b83d23815d72306df75aacf.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ખેતરોમાં સિંહોના આંટાફેરાને કારણે ખેડૂતોમાં ફફડાટ ફેલાયો છે. ખાટલા પર રમતા સિંહબાળની તસવીરો થઇ છે વાયરલ
Published at : 12 Dec 2021 03:48 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
અમદાવાદ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)