શોધખોળ કરો
Gujarat Rain: રાજ્યના 12 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ
Gujarat Rain: રાજ્યના 12 જિલ્લાઓમાં વીજળીના કડાકા સાથે વરસાદની આગાહી કરાઈ
આ જિલ્લાઓમાં વરસાદની આગાહી
1/6

અમદાવાદ: ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માવઠાની આગાહી વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
2/6

આજે 12 એપ્રિલ શનિવારે રાજ્યના અનેક જિલ્લાઓમાં સામાન્યથી લઈ મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
Published at : 12 Apr 2025 02:52 PM (IST)
આગળ જુઓ





















