શોધખોળ કરો
Gujarat Rain: વરસાદ આ જિલ્લાઓમાં કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: વરસાદ આ જિલ્લાઓમાં કરશે તોફાની બેટિંગ, જાણો હવામાન વિભાગની આગાહી
પ્રતિકાત્મક તસવીર
1/7

Rainfall in Gujarat: નવસારીમાં ચોમાસું પ્રવેશ્યું તેને 10 દિવસ પસાર થયા પરંતુ હજુ ચોમાસું નવસારીથી આગળ જ વધ્યું નથી. હવામાન વિભાગના અનુસાર, 11 જૂને ચોમાસું (Monsoon) નવસારીમાં પ્રવેશ્યું હતું, પરંતુ નબળી સિસ્ટમના કારણે તે આગળ વધી શક્યું નહોતું.
2/7

હવામાન વિભાગના મતે, ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી શકે છે. આજે અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, વડોદરા, ભરૂચ અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.
Published at : 20 Jun 2024 06:34 PM (IST)
આગળ જુઓ




















