શોધખોળ કરો
નવરાત્રિ પહેલા જ આ વિસ્તારમાં વરસાદની ધબધબાટી, ગરબાના આયોજકોની વધી ચિંતા; જાણો હવામાન અપડેટ
Gujarat Rain Update: વલસાડમાં 2.5 ઇંચ, સુરત અને તાપીમાં ધોધમાર વરસાદ; હવામાન વિભાગનું યલો એલર્ટ, બાગાયતી પાકને નુકસાનની ભીતિ
Gujarat Weather: ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ રહી છે ત્યારે જ નવરાત્રિના આગમન પહેલાં દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું પુનરાગમન થયું છે.
1/5

Gujarat Rain: વલસાડ, સુરત અને તાપી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આ અણધાર્યા વરસાદે ગરબાના આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં મોટો વધારો કર્યો છે.
2/5

આજે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીના માત્ર 8 કલાકના ગાળામાં વલસાડ જિલ્લાના કપરાડામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, તાપી જિલ્લાના વ્યારામાં 1.46 ઇંચ અને વાલોડમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. વલસાડના ધરમપુરમાં પણ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો.
Published at : 17 Sep 2025 03:34 PM (IST)
આગળ જુઓ
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
દેશ
દુનિયા
દેશ




















