શોધખોળ કરો
આગામી 3 કલાકમાં રાજ્યના 7 જિલ્લામાં જળબંબાકાર; હવામાન વિભાગે આપ્યું 'રેડ એલર્ટ', જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: હવામાન વિભાગ દ્વારા રાત્રે 10 વાગ્યા સુધીની આગાહી: 15 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ માટે 'ઓરેન્જ એલર્ટ', અન્ય જિલ્લાઓમાં 'યલો એલર્ટ' જાહેર.
Rain Alert: ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે અને હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે (આજે રાત્રે 10 વાગ્યા સુધી) રાજ્યના 7 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે.
1/5

image 1
2/5

image 2
Published at : 26 Jun 2025 08:17 PM (IST)
આગળ જુઓ





















