શોધખોળ કરો
Gujarat Rain: આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં તૂટી પડશે વરસાદ, જાણો લેટેસ્ટ આગાહી
Gujarat Rain Alert: ગુજરાત રાજ્યમાં મોનસુન ટ્રફના પસાર થવાને કારણે આગામી સપ્તાહ દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદની શક્યતા છે, એમ હવામાન વિભાગે જણાવ્યું છે.
Gujarat Weather Alert: વિભાગના અધિકારીઓએ આગામી સાત દિવસ સુધી રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.
1/7

ખાસ કરીને, આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
2/7

બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.
Published at : 09 Aug 2024 03:22 PM (IST)
આગળ જુઓ





















