શોધખોળ કરો

Vapi Rain: વાપીમાં ધોધમાર વરસાદ વરસ્યો, અનેક વિસ્તારો થયા જળમગ્ન

Vapi Rain: વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળમગ્ન થયા છે.

વાપીમાં ભારે વરસાદ

1/5
વલસાડ:  વાપી જિલ્લામાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે.  ધોધમાર વરસાદથી વાપીના અનેક વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા છે. વાપીમાં રસ્તાઓ પાણી-પાણી થયા છે. રાહદારીઓ અને વાહન ચાલકો ભારે વરસાદ અને પાણી ભરાવાની સમસ્યાને લઈ પરેશાન થયા છે.

2/5
વહેલી સવારથી જ  વલસાડ જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદને લઈને જનજીવન પર સીધી અસર થઈ છે. વાપી મહાનગરપાલિકા વિસ્તારમાં પણ ભારે વરસાદને લઈને અલગ-અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે.  વાપીના નુતન નગર જકાતનાકા પાસે રોડ પર પાણી ભરાયા હતા.

3/5
વાપીના ચલા વિસ્તારમાં પણ રોડ પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહાનગરપાલિકા દ્વારા પ્રિમોનસૂનની કામગીરીને લઈને પણ ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે. પાણી નિકાલની વ્યવસ્થા અને જરૂર પડે ત્યાં ગટર સાફ કરવાની વ્યવસ્થાને લઈને પણ પ્રશ્ન ઊભા થયા છે.

4/5
વલસાડ જિલ્લામાં હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સતત વરસાદથી શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે.  હવામાન વિભાગ દ્વારા વલસાડમાં આજે પણ ભારે વરસાદને લઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

5/5
હવામાન વિભાગની આગાહી અનુસાર,  આગામી 2  કલાક 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં નવસારી,  વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી સાથે  પવનની ગતિ 41 થી 61 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

ગુજરાત ફોટો ગેલેરી

Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

વસ્તી ગણતરીમાં ખોટી માહિતી આપી તો શું જેલ થશે? જાણો કાયદામાં શું છે સજાની જોગવાઈઓ અને નિયમો

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

Embed widget