શોધખોળ કરો
જાણો કોણ છે ગોપાલ ઇટાલિયા જેને એકલા હાથે વિસાવદર કબજે કર્યું ? પોલીસમાંથી આ રીતે બન્યા પબ્લિકનો અવાજ, વાંચો MLA બનવાની સફર
ગુજરાતમાં આમ આદમી પાર્ટીની કમાન સંભાળ્યા બાદ ગોપાલ ઈટાલિયાએ ગુજરાતમાં પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું હતું
(તસવીર- એબીપી લાઇવ)
1/11

Visavadar By Election 2025: ગુજરાતમાં આજે બે વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીની મતગણતરી યોજાઇ હતી, જેમાં વિસાવદર બેઠક સૌથી વધુ ચર્ચામાં રહી કારણ કે અહીં આપે પોતાના સીનિયર નેતા ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આજે આવેલા પરિણામમાં આપના ગોપાલે એકલા હાથે ભાજપ અને કોંગ્રેસને ધૂળ ચટાડી દીધી છે.
2/11

એકલા હાથે વિસાવદર બેઠક કબજે કરી લીધી છે. તાજા આંકડા પ્રમાણે, ગોપાલેને વિધાનસભા વિસ્તારમાંથી 51 ટકાથી વધુ મત મળ્યા છે, જે 75 હજારથી પણ વધુ મતો છે. અહીં અમે તમને ગોપાલ ઇટાલિયાના જીવન સફરની કહાણી બતાવી રહ્યાં છીએ. જાણો એક સરકારી કર્મચારીમાંથી ગોપાલ ઇટાલિયા કઇ રીતે પહોંચ્યો વિધાનસભામાં ધારાસભ્ય બનીને....
Published at : 23 Jun 2025 01:49 PM (IST)
આગળ જુઓ





















