શોધખોળ કરો
Air Pollution: શિયાળામાં વધી રહેલા એર પોલ્યુશન દરમિયાન આ ટિપ્સ કરો ફોલો કરશો તો સ્વાસ્થ્યને નહિ થાય નુકસાન
Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.

હવા પ્રદૂષણ વચ્ચે ખુદને હેલ્ધી રાખવાની ટિપ્સ
1/7

Health Tips for Air Pollution: ડોકટરોના મતે, જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તેનાથી યાદશક્તિ નબળી પડે છે અને અલ્ઝાઈમર જેવી બીમારીઓ થાય છે.
2/7

વાયુ પ્રદૂષણ લોકોને ઘણી હદે અસર કરી રહ્યું છે. પ્રદૂષણને કારણે લોકોમાં ચીડિયાપણું, ગુસ્સો અને તણાવ જેવી સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. આવું અમે નહીં પરંતુ ડૉક્ટરો કહી રહ્યા છે.
3/7

ફેફસાના નિષ્ણાત ડૉ. ભરત ગોપાલના જણાવ્યા અનુસાર પ્રદૂષણથી બચવા માટે N95 માસ્કનો ઉપયોગ કરો અને સમયસર દવાઓ લેતા રહો.
4/7

આ સિવાય પ્રદૂષિત સ્થળોએ રહેવાનું ટાળો અને સારા સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક ખોરાક લો.
5/7

ડૉક્ટરોનું કહેવું છે કે વાયુ પ્રદૂષણમાં રહેલા હાનિકારક પદાર્થો અને વાયુઓ આપણા મગજમાં પહોંચીને તેને નુકસાન પહોંચાડે છે.
6/7

સંશોધમાં એ પણ સાબિત કર્યું છે, કે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે અને ચેતા કોષો વચ્ચેના સંચારને અવરોધે છે.
7/7

જ્યારે પ્રદૂષણ મગજને નુકસાન પહોંચાડે છે, ત્યારે તે યાદશક્તિમાં નબળાઈ અને અલ્ઝાઈમર જેવા રોગો તરફ દોરી જાય છે.
Published at : 24 Nov 2023 12:01 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગેજેટ
દેશ
દેશ
આરોગ્ય
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
