શોધખોળ કરો

Aadhaar Card Update: ફક્ત 20 દિવસ ફ્રીમાં અપડેટ થશે આધાર કાર્ડની ડિટેલ્સ, આ પછી લાગશે આટલો ચાર્જ

UIDAI 14 સપ્ટેમ્બર સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી રહ્યું છે

(તસવીર- એબીપી લાઇવ)

1/8
Aadhaar Card Update: જો તમે આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવા માંગો છો. તો આ તક ગુમાવશો નહીં. તમારી પાસે માત્ર 20 દિવસનો સમય છે. આ પછી તમારે આટલી રકમ ચૂકવવી પડશે.

2/8
ભારતમાં રહેવા માટે લોકો પાસે ઘણા દસ્તાવેજો હોવા જરૂરી છે. આ દસ્તાવેજો વિવિધ હેતુઓ માટે સમય સમય પર જરૂરી છે.

3/8
આ દસ્તાવેજોમાં ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ, મતદાર આઈડી કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે.

4/8
જેમાં આધાર કાર્ડનો સૌથી વધુ ઉપયોગ દસ્તાવેજ છે. ભારતની લગભગ 90 ટકા વસ્તી પાસે આધાર કાર્ડ છે.

5/8
લોકોને શાળા-કૉલેજમાં એડમિશન લેવાથી લઈને પાનકાર્ડ બનાવવા અને સરકારી યોજનાઓનો લાભ લેવા સુધીની દરેક બાબતો માટે આધાર કાર્ડની જરૂર પડે છે.

6/8
આધાર કાર્ડમાં ઘણી વખત ભૂલો થાય છે અને તમને તેને સુધારવાની તક આપવામાં આવે છે. આ માટે તમારે ફી ચૂકવવી પડશે.

7/8
પરંતુ હાલમાં તમે તમારું આધાર કાર્ડ આગામી 20 દિવસ સુધી ફ્રીમાં અપડેટ કરી શકો છો. UIDAI 14 સપ્ટેમ્બર સુધી મફતમાં આધાર કાર્ડ અપડેટ કરવાની તક આપી રહ્યું છે.

8/8
ફ્રી અપડેટની અગાઉની તારીખ 14મી જૂન હતી, જેને બદલીને 14મી સપ્ટેમ્બર કરવામાં આવી છે. આ પછી તમારે દરેક અપડેટ માટે ₹50 ચૂકવવા પડશે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય

IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો

Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ

ABP Premium

વિડિઓઝ

Gujarat Weather News: ગુજરાતમાં વધ્યું ઠંડીનું જોર, કચ્છમાં બે દિવસ કોલ્ડવેવની આગાહીNorth India Cold: ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી, જમ્મુ કાશ્મીરમાં પારો માઈનસ 8 ડિગ્રી | Abp AsmitaAhmedabad: બોપલ ઘુમાના ઓવરબ્રિજમાં તંત્રનું અક્કલ પ્રદર્શન, બ્રિજનો એક તરફનો છેડો તો થઈ જાય છે પુરોRajkot: વન નેશન વન ઈલેક્શન બિલને લઈને લોકસભામાં શું થઈ કાર્યવાહી?, જુઓ વિપક્ષનું રિએક્શન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
Ravichandran Ashwin: અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ગાબા ટેસ્ટ ડ્રૉ, પાંચમા દિવસ ભારે વરસાદ ચાલુ થતાં લેવાયો નિર્ણય
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
IND vs AUS: 'પિંક બોલ ટેસ્ટ સુધી નિવૃતિ ન લેવા મનાવ્યો હતો', અશ્વિનને લઇને કેપ્ટન રોહિત શર્માનો ખુલાસો
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Pushpa 2: 'પુષ્પા 2' એ બીજા મંગળવારે પણ કર્યો કમાલ, 950 કરોડને પાર પહોંચી, હવે તુટશે 'બાહુબલી 2'નો આ રેકોર્ડ
Ashwin Announces Retirement: અશ્વિનની નિવૃતિ અંગે અગાઉથી જાણતો હતો આ ખેલાડી? ડ્રેસિંગ રૂમથી આપ્યો હતો સંકેત

1000GB ડેટા સાથે મળી રહ્યું છે ફ્રી OTT સબ્સક્રિપ્શન, આ કંપનીના પ્લાનની મચી ધૂમ

'રૉન્ગ સાઇડ વાહન ચલાવતા લોકો પર થશે સીધી FIR', ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ અંગે મંત્રીએ ટ્વીટ કરીને કરી ટકોર

Russia cancer Vaccine: રશિયાએ આખરે બનાવી લીધી કેન્સરની વેક્સિન, કેન્સરના દર્દી માટે મફતમાં આપવાની જાહેરાત

Embed widget