શોધખોળ કરો
Abp C Voter Survey: CM-PM ચહેરાની જાહેરાત? કોને થશે ફાયદો અને કોને થશે નુકસાન? નવા સર્વેમાં થયા ચોંકાવનારા ખુલાસાઓ
Abp C Voter Survey Result: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું કહે છે સર્વે રિપોર્ટ.
![Abp C Voter Survey Result: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું કહે છે સર્વે રિપોર્ટ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/01/ac3a3dfd28d380c9456eb00f52d5aa4f1696173637031490_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
તસવીરનો ઉપયોગ પ્રસ્તૃતિકરણ કરવા માટે કરવામાં આવ્યો છે.
1/9
![Abp C Voter Survey Result: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું કહે છે સર્વે રિપોર્ટ.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/4efdd2f969559e8b1c92e99f32ded48ed32ca.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Abp C Voter Survey Result: મધ્યપ્રદેશમાં આ વર્ષના અંત સુધીમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આવો જાણીએ શું કહે છે સર્વે રિપોર્ટ.
2/9
![આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો છે, જેમાં ઘણી મોટી જાણકારી બહાર આવી છે](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/3fb5ed13afe8714a7e5d13ee506003ddc1720.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણીને લઈને ABPએ C-Voter સાથે મળીને એક સર્વે કર્યો છે, જેમાં ઘણી મોટી જાણકારી બહાર આવી છે
3/9
![વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો થશે? ખૂબ જ ફાયદો – 41 ટકા. થોડો ફાયદો – 17 ટકા. કોઈ ફાયદો નહી- 34 ટકા. કહી શકીએ નહી- 8 ટકા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/f99687dd719c4e8bc6a39e946c3d9ef7c4e34.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિધાનસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રીઓ અને સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપને ફાયદો થશે? ખૂબ જ ફાયદો – 41 ટકા. થોડો ફાયદો – 17 ટકા. કોઈ ફાયદો નહી- 34 ટકા. કહી શકીએ નહી- 8 ટકા.
4/9
![શું સીએમ પદ માટે કેન્દ્રીય મંત્રીઓ-સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપમાં જૂથવાદ વધશે? હા- 46 ટકા. ના- 37 ટકા. કાંઇ કહી શકીએ નહી- 17 ટકા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/2de40e0d504f583cda7465979f958a98615d7.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શું સીએમ પદ માટે કેન્દ્રીય મંત્રીઓ-સાંસદોને મેદાનમાં ઉતારવાથી ભાજપમાં જૂથવાદ વધશે? હા- 46 ટકા. ના- 37 ટકા. કાંઇ કહી શકીએ નહી- 17 ટકા.
5/9
![2024માં પણ ભાજપ નવા ચહેરાઓને તક આપશે? હા- 57 ટકા. ના- 17 ટકા. કહી શકતા નથી- 26 ટકા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/135007e7085979a7d5b41ce54c0e54d733867.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2024માં પણ ભાજપ નવા ચહેરાઓને તક આપશે? હા- 57 ટકા. ના- 17 ટકા. કહી શકતા નથી- 26 ટકા.
6/9
![સીએમના ચહેરા વગર ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થશે કે હાર? ફાયદો- 41 ટકા, નુકસાન- 43 ટકા. કહી શકતા નથી – 16 ટકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/fac4ef5554f69012fe38d2f1d4e245a69e0eb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સીએમના ચહેરા વગર ચૂંટણી લડવાથી ભાજપને ફાયદો થશે કે હાર? ફાયદો- 41 ટકા, નુકસાન- 43 ટકા. કહી શકતા નથી – 16 ટકા
7/9
![શું વિપક્ષે 2024ની લોકસભા ચૂંટણી પીએમ ચહેરા સાથે લડવી જોઈએ? હા- 50 ટકા. ના- 22 ટકા, કહી શકતા નથી- 28 ટકા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/e4bde0eb46b8f32ef4b4207f5344b4d434240.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શું વિપક્ષે 2024ની લોકસભા ચૂંટણી પીએમ ચહેરા સાથે લડવી જોઈએ? હા- 50 ટકા. ના- 22 ટકા, કહી શકતા નથી- 28 ટકા.
8/9
![શું નીતિશ 'ઇન્ડિયા'થી નારાજ છે અને NDAમાં જોડાઈ શકે છે? હા- 32 ટકા. ના- 30 ટકા. કહી શકતા નથી- 38 ટકા.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/86c3cbc8cde622a8c725d89a88bdcb964cad6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
શું નીતિશ 'ઇન્ડિયા'થી નારાજ છે અને NDAમાં જોડાઈ શકે છે? હા- 32 ટકા. ના- 30 ટકા. કહી શકતા નથી- 38 ટકા.
9/9
![જો SP-AAP અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડે તો ' ઇન્ડિયા’ની વ્યૂહરચના વિશે તમે શું વિચારો છો? હજુ વ્યૂહરચના બનાવી શક્યા નથી – 33 ટકા. વિધાનસભા-લોકસભા માટે અલગ રણનીતિ – 42 ટકા. કહી શકતા નથી – 25 ટકા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/10/02/1058abae0dc372f4432cbea7fa1235124e41d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો SP-AAP અલગ-અલગ વિધાનસભા ચૂંટણી લડે તો ' ઇન્ડિયા’ની વ્યૂહરચના વિશે તમે શું વિચારો છો? હજુ વ્યૂહરચના બનાવી શક્યા નથી – 33 ટકા. વિધાનસભા-લોકસભા માટે અલગ રણનીતિ – 42 ટકા. કહી શકતા નથી – 25 ટકા
Published at : 02 Oct 2023 12:41 PM (IST)
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates BJP ABP News Live ABP C Voter Survey ABP CVoter Snap Poll Abp C Voter Survey Result CM Face State Pollsવધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)