શોધખોળ કરો
Aditya L-1 તો માત્ર 15 લાખ કિલોમીટર સુધી જશે, તો પછી પૃથ્વીથી સૂરજ કેટલો છે દુર ? જાણો
ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે,
પ્રતિકાત્મક તસવીર
1/7

Aditya L1 Launch: ભારતનું સૂર્ય મિશન આદિત્ય એલ-1 આજે લૉન્ચ થઇ ચૂક્યું છે. આદિત્ય એલ-1 દ્વારા ભારત સૂરજની તરફ પગ માંડી રહ્યું છે. ભારતના ઇસરોનું આદિત્ય મિશન 15 લાખ કિલોમીટર દુર જઇને સૂરજની સ્ટડી કરશે. તો પછી દરેકને મનમાં સવાલ થશે કે પૃથ્વીથી સૂર્ય કેટલો દુર છે, તો જાણો અહીં....
2/7

હવે સવાલ એ છે કે આદિત્ય ભલે 15 લાખ કિલોમીટર સુધી જશે, પરંતુ સૂર્ય હજુ પણ દૂર રહેશે, તો પછી સૂર્ય પૃથ્વીથી કેટલો દૂર છે?
Published at : 02 Sep 2023 12:42 PM (IST)
આગળ જુઓ





















