શોધખોળ કરો
Alaska Earthquake: 75 વર્ષમાં ચોથી વખત 8 તીવ્રતાની ઉપરનો ભૂકંપ, સુનામીની આપી ચેતવણી
6
1/5

યૂએસ જીઓલોજિકલ સર્વેમાં અલસ્કામાં ભૂકંપમાં 8.2 તીવ્રતાનો ભૂકંપ નોંધાયો છે. ભૂકંપનું કેન્દ્ર અલાસ્કામાં પેરિવિલથી 91 કિલોમીટર પૂર્વ-દક્ષિણ પૂર્વમાં દર્શાવવામાં આવ્યું છે. ભૂકંપનું સમુદ્ર સ્તરથી 29 મીલ નીચે છે.
2/5

અમેરિકાના અલાસ્કામાં પ્રાયદ્વીપમાં બુધવારે સાંજે 8.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો છે. ભૂકંપ બાદ સૂનામીની ચેતાવણી અપાઇ છે. ભૂકંપના કારણે થયેલા નુકસાના આંકડા હજુ સામે નથી આવ્યાં
Published at : 30 Jul 2021 10:17 AM (IST)
આગળ જુઓ





















