શોધખોળ કરો
ગુરુ અને શનિ આજે એકબીજાથી 0.1 ડિગ્રી નજીકથી પસાર થશે, ક્યાંથી ને કેટલા વાગે સ્પષ્ટ રીતે જોઇ શકાશે આ દુર્લભ ઘટના, જાણો વિગતે
1/7

(પ્રતિકાત્મક તસવીર)
2/7

ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઇ, 1623માં બન્ને ગ્રહો આટલા નજીક આવ્યા હતા, પરંતુ સૂર્યના નજીક હોવાના કારણે તેમને જોવા લગભગ અસંભવ હતુ. વળી, આ પહેલા માર્ચ, 1226માં બન્ને ગ્રહો નજીક આવ્યા હતા તે સમયે આ ઘટના જોવી સંભવ હતી. (પ્રતિકાત્મક તસવીર)
Published at :
આગળ જુઓ





















