શોધખોળ કરો
Ayodhya Ramlala: બીજા દિવસનો શ્રૃંગાર, માથા પર મુગટ, ગળામાં માળા, આવા દેખાતા હતા રામલલા
Ayodhya Ramlala: અયોધ્યામાં નવા મંદિરમાં રામલલાની સ્થાપના કરવામાં આવી છે. અભિષેક બાદ આજે રામલલાની પ્રથમ ઝલક સામે આવી છે.
બીજા દિવસનો શ્રૃંગાર
1/6

અભિષેક બાદ રામલલાની ઝલક સામે આવી છે. જે તસવીર સામે આવી છે તેમાં પાંચ વર્ષના રામલલાનો દેખાવ ખૂબ જ આકર્ષક અને આંખોને આનંદ આપનારો છે.
2/6

મંદિર ટ્રસ્ટ અનુસાર, ભગવાન રામની 200 કિલોની મૂર્તિને 5 કિલો સોનાના ઘરેણાંથી શણગારવામાં આવી છે.
Published at : 24 Jan 2024 07:32 AM (IST)
આગળ જુઓ





















