શોધખોળ કરો
Ayushman Bharat Yojana: આયુષ્યમાન યોજનામાં આ મોંઘા મેડિકલ ટેસ્ટ થઇ શકતા નથી
Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી.
ફોટોઃ abp live
1/7

Ayushman Bharat Yojana Test: ભારત સરકાર દ્વારા આયુષ્માન યોજના હેઠળ મફત સારવારની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ કેટલાક ટેસ્ટ આ યોજનામાં કવર કરવામાં આવતા નથી. ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. આમાંની મોટાભાગની યોજનાઓ દેશના ગરીબ વર્ગના લોકો માટે ચલાવવામાં આવે છે.
2/7

સ્વાસ્થ્ય એ કોઈપણ વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ મુદ્દો છે. તેથી જ ભારત સરકાર દ્વારા ગરીબ અને જરૂરિયાતમંદોને સારી સારવાર માટે આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે.
Published at : 05 Jul 2024 07:34 PM (IST)
આગળ જુઓ





















