શોધખોળ કરો

Bharat Bandh: બિહારના નાલંદામાં પથ્થરમારો, મધુબનીમાં રોકવામાં આવી ટ્રેન, જુઓ તસવીરો

ભારત બંધ

1/7
પટના: સુપ્રીમ કોર્ટના SC-ST નિર્ણય વિરુદ્ધ બોલાવવામાં આવેલા ભારત બંધને લઈને બુધવારે (21 ઓગસ્ટ) બિહારના અલગ-અલગ જિલ્લાઓમાં દેખાવો જોવા મળી રહ્યા છે.બિહારમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે.

2/7
જહાનાબાદમાં પણ વહેલી સવારે સમર્થકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જેના કારણે પટના-ગયા NH-83 પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. પોલીસ આવતાં જ મારામારી થઈ હતી.

3/7
અરાહમાં, ભીમ આર્મી રેલ્વે ટ્રેક પર ઉતરી હતી અને થોડા સમય માટે અપ અને ડાઉન બંને લાઈનોને ખોરવી નાખી હતી. CPI(ML) એ સરદાર પટેલ બસ સ્ટેન્ડ પાસે પટણા-સાસારામ મુખ્ય માર્ગને બ્લોક કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

4/7
બિહારના નવાદામાં પણ બંધની અસર જોવા મળી હતી. ભીમ આર્મી, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બેનર હેઠળ ડો.ભીમરાવ આંબેડકર પાર્કથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને પ્રજાતંત્ર ચોકમાં નાકાબંધી કરવામાં આવી હતી.

5/7
જો કે, બિહાર પોલીસની પરીક્ષામાં બેસનાર ઉમેદવારોને કોઈ સમસ્યાનો સામનો કરવો ન પડે તેની કાળજી લેવામાં આવી હતી. એડમિટ કાર્ડ બતાવ્યા બાદ વાહનને જવા દેવામાં આવ્યું હતું.

6/7
ભારત બંધને લઈને બિહાર શરીફમાં ખંડકાપર બસ સ્ટેન્ડ પાસે બંધના સમર્થકો અને સ્થાનિક લોકો વચ્ચે પથ્થરમારો થયો હતો. ઇંટો અને પથ્થરો ફેંક્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. લોકોએ બંધના સમર્થકોનો પીછો કર્યો હતો.

7/7
મોતિહારીમાં પણ વિરોધીઓએ સરઘસ કાઢ્યું અને ભારત બંધને સમર્થન આપ્યું. આ સરઘસ કચરી ચોક પહોંચ્યું જ્યાં સેંકડો પ્રદર્શકારીઓ  જોવા મળ્યા. દેખાવકારોએ કચરી ચોકમાં નાકાબંધી કરી વિરોધ કર્યો હતો. બિહારમાં ભારત બંધની મોટાપાયે અસર જોવા મળી રહી છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી

Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ

Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા

Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ

ABP Premium

વિડિઓઝ

Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિAmbaji Grand Fair | આજથી મહામેળાનો પ્રારંભ, પાર્કિંગ માટે ખાસ સુવિધાઓ, પાંચ હજાર જવાના તૈનાતPM Modi News Updates | જાણો કેમ 16-17મી સપ્ટેમ્બરે આખુય અમદાવાદ ફેરવાઈ જશે પોલીસ છાવણીમાં?Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Kalol News: કલોલ પાલિકામાં સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 11 કૉર્પોરેટરના રાજીનામા, રી-ટેન્ડરિંગ મુદ્દે મારામારીની બબાલ વધી
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Sitaram Yechury: CPM ના મહાસચિવ સીતારામ યેચુરીનું નિધન, દિલ્હીની AIIMSમાં લીધા અંતિમશ્વાસ
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Vadodara: વડોદરામાં પૂરગ્રસ્તો માટે સરકારે કરી રોકડ સહાયની જાહેરાત, લારી-ગલ્લા-દુકાનદારોને મળશે આટલા રૂપિયા
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Rain Forecast: હવે આગામી 3 દિવસ ઉત્તર ભારતમાં મેઘતાંડવ, યુપીથી દિલ્હી સુધી આ છે વરસાદનું અપડેટ
Ahmedabad: અમદાવાદમાં 1 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, કારના ટાયરમાં છૂપાવ્યું હતુ

Weight Loss: વજન ઘટાડવા બાળકોને આપી રહ્યા છો દવાઓ? જાણો કેટલી છે નુકસાનકારક?

Mysterious Epidemic: કચ્છમાં ભેદી બીમારીથી હાહાકાર, મૃત્યુઆંક 17એ પહોંચ્યો, મંત્રીઓની મુલાકાતો શરૂ...

હવે ડેટા ડિલીટ કરવાની જરૂર નથી, ગૂગલ મફતમાં આપી રહ્યું છે 30 GB સ્ટોરેજ, આ રીતે મેળવો એક્સેસ

Embed widget