શોધખોળ કરો
Advertisement
Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ
સાવરકુંડલામા આવેલ સરકારી હોસ્પિટલમા જુદાજુદા વિભાગોમા ડોકટરોની ઘટ હોય જેના કારણે અહી આવતા દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ત્યારે એનએસયુઆઇ દ્વારા સરકારમા રજુઆત કરવામા આવી છે. અને પ્રશ્નનો કોઇ ઉકેલ ન આવે તો આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારવામા આવી છે. દર્દીઓને નાછૂટકે અમરેલી અને રાજકોટ સારવાર માટે જવું પડે છે.. ગામ લોકોએ કહ્યું કે, આંખના ડોક્ટર, ઓર્થોપેડિક ડોક્ટર, ફિઝીયન, સર્જન સહિતના ડોક્ટર્સની કમી હોય છે.. ડોક્ટર્સની ઘટના કારણે અમારે અમારી એમ્બ્યુલન્સમાં દર્દીઓને તાત્કાલિક રિફર કરવા પડે છે.. સ્વાસ્થ્યમંત્રીને નમ્ર વિનંતી છે કે જે કંઈ પણ ઘટતું હોય એ કામ કરે અને ડોક્ટર્સની જે જગ્યા ખાલી પડી છે તેને તાત્કાલિક પુરી કરે..
Amreli | સાવરકુંડલામાં સરકારી હોસ્પિટલમાં તબીબોની ઘટથી કંટાળ્યા દર્દીઓ, જુઓ સ્થિતિ
ગુજરાત
IAS Neha Kumari: જીગ્નેશ મેવાણીના આક્ષેપ પર મહીસાગર જિલ્લા કલેક્ટરનો પલટવાર
PM Modi: વડાપ્રધાને એકતાનગરમાં 284 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું
Vav Bypoll 2024: માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર જામશે ત્રિપાંખિયો ચૂંટણી જંગ
Palanpur Crime : રિક્ષામાં ગાંજાની સ્મગલિંગ કરતા બે શખ્સોને પોલીસે ઝડપ્યા
Breaking News: કૃભકો ડેલિગેશનની ચૂંટણી કેસ, ખોટી સહી હોવાથી વલસાડના ઉમેદવારનુ ફોર્મ રદ્દ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગાંધીનગર
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion