શોધખોળ કરો
Advertisement
Rajkot Crime Case| ધંધાર્થી સાથે કરોડોની છેતરપિંડી કરવાના કેસમાં ત્રણ સ્વામી સામે નોંધાયો ગુનો
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મવડી મેઈન રોડ પર નવલનગરમાં રહેતા અને ભક્તિનગર સર્કલ પાસે જમીન-મકાનની ઓફિસ ધરાવતા જસ્મીનભાઈ માઢકની ફરિયાદ પરથી પોલીસે વિજય પ્રકાશ ઉર્ફે પીપી સ્વામી, જયકૃષ્ણ સ્વામી, માધવપ્રિય સ્વામી, દેવપ્રકાશ સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા, સુરેશ ધોરી, ભૂપેન્દ્ર શનાભાઈ પટેલ, વિજયસિંહ આલુસિંહ ચૌહાણ સહિત સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
દરમિયાન સુરત પોલીસે લાલજી ઢોલાની ધરપકડ કરતાં રાજકોટ પોલીસે તેની પાસેથી કબજો મેળવી તેની ધરપકડ કરી તેને ચાર દિવસના રિમાન્ડ મેળવી વધુ કાર્યવાહી કરી હતી. ગુનામાં આરોપીને ઝડપવા માટે DCP પાર્થરાજસિંહ ગોહિલ માર્ગદર્શન હેઠળ ACP ભરત બસીયાના રાહબરી હેઠળ રાજકોટ પોલીસે વધુ બે શખ્સ ભૂપેન્દ્ર પટેલ અને વિજયસિંહ ચૌહાણને ગોવાથી ઉઠાવી લીધા હતા.
રાજકોટ
Rajkot News: રાજકોટના જામકંડોરણામાં શ્વાનના હુમલામાં બાળકનું મોત
Rajkot News: રાજકોટ શહેરમા અસાામજિક તત્વો બેફામ, ભક્તિનગર વિસ્તારમાં બાઈક પર આવેલ શખ્સે કરી તોડફોડ
Rajkot Accident News: રાજકોટમાં સિટી બસના કહેરના CCTV ફૂટેજ આવ્યા સામે
Rajkot Accident : રાજકોટમાં સિટી બસે માતા-પુત્રને લીધા અડફેટે, બાળકનું મોત
Rajkot Crime : રાજકોટમાં પોલીસના હત્યારાએ ગેંગ બનાવી સાક્ષીના ભાઈ પર કર્યો હુમલો, સામે આવ્યા સીસીટીવી
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
અમદાવાદ
દુનિયા
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement