શોધખોળ કરો

Chandrayaan 3 Landing: S Somanath થી લઇને M Sankaran સુધી, ભારતના ચંદ્રયાન-3 મિશનમાં ઇસરોના આ વૈજ્ઞાનિકોનું છે મહત્વનું યોગદાન

Chandrayaan 3: દુનિયાની નજર ભારતના ચંદ્રયાન-3ના લેન્ડિંગ પર છે. ISROના જણાવ્યા અનુસાર, ભારતનું ચંદ્રયાન-3 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે. હાલમાં ચંદ્રયાન-3 ચંદ્રની સપાટીથી થોડાક કિલોમીટર દૂર છે.

પ્રતિકાત્મક તસવીર

1/8

2/8
ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો આ ભારતનો બીજો પ્રયાસ છે. કાઉન્ટડાઉન શરૂ થાય તે પહેલાં ISROના અધ્યક્ષ એસ સોમનાથ અને કેટલાક અગ્રણી વૈજ્ઞાનિકોએ ચંદ્રયાન-3ના મોડલ સાથે તિરુપતિ વેંકટચલપતિ મંદિરની મુલાકાત લીધી હતી અને મિશનની સફળતા માટે પ્રાર્થના કરી હતી. ચંદ્રયાન 3 માં ઘણા વૈજ્ઞાનિકોએ યોગદાન આપ્યું છે.

3/8
એસ સોમનાથ: ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથ ભારતના મહત્વાકાંક્ષી ચંદ્ર મિશનના માસ્ટરમાઇન્ડ્સમાંના એક છે. તેમણે ચાર્જ સંભાળ્યો ત્યારથી ચંદ્રયાન-3, આદિત્ય-એલ1 (સૂર્ય મિશન) અને ગગનયાન જેવા મહત્વના મિશનને વેગ મળ્યો છે.

4/8
P Veeramuthuvel, પ્રોજેક્ટ ડાયરેક્ટર, ચંદ્રયાન-3: P Veeramuthuvel એ  2019માં ચંદ્રયાન-3 પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે હાલના ISRO હેડક્વાર્ટર ખાતે સ્પેસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોગ્રામ ઓફિસમાં ડેપ્યુટી ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. P Veeramuthuvel ચંદ્રયાન-2 મિશનમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી.

5/8
S Unnikrishnan Nair, નિયામક, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (VSSC): S Unnikrishnan Nair VSSC ના વડા અને LVM3 રોકેટના સર્જક છે. તે અને તેમની ટીમ મિશનના વિવિધ નિર્ણાયક પાસાઓની જવાબદારી સંભાળે છે.

6/8
એમ શંકરન, નિયામક UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC): એમ શંકરન UR રાવ સેટેલાઇટ સેન્ટર (URSC) માં ડિરેક્ટર છે. આ કેન્દ્ર ISRO માટે ભારતના તમામ ઉપગ્રહોનું ઉત્પાદન કરે છે. હાલમાં શંકરન દેશની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપગ્રહો બનાવતી ટીમને માર્ગદર્શન આપી રહ્યા છે.

7/8
એ રાજરાજન, ચેરમેન, લોન્ચ ઓથોરાઈઝેશન બોર્ડ (LAB): એ રાજરાજન, એક પ્રતિષ્ઠિત વૈજ્ઞાનિક છે અને હાલમાં ભારતના પ્રીમિયર સ્પેસપોર્ટ, શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટર SHAR (SDSC SHAR) ના ડિરેક્ટર છે. રાજરાજન કમ્પોઝિટના ક્ષેત્રમાં નિષ્ણાત છે.

8/8
અન્ય મુખ્ય અધિકારીઓમાં મિશન ડિરેક્ટર મોહન કુમારની આગેવાની હેઠળની ટીમનો સમાવેશ થાય છે.

સમાચાર ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું

Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 

ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાની SSG હોસ્પિ.માં રખડતા શ્વાનથી લોકોની દહેશતનો માહોલ
Kheda news: ખેડામાં ઠાસરા ટીચર્સ કો.ઓ.ક્રેડિટ સોસાયટીના પૂર્વ પ્રમુખની ધરપકડ
Praful Pansheriya: આરોગ્ય મંત્રી આવ્યા એકશનમાં, નિયમોનું પાલન ન કરનાર હોસ્પિટલો સામે કરી કાર્યવાહી
Stray Animal Verdict : રખડતા ઢોરને લઈ સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ
Junagadh Mahadev Bharti Mahant: ભારતી આશ્રમમાંથી મહાદેવ ભારતી બાપુને તમામ હોદ્દા પરથી કરાયા દૂર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર: ગુજરાત સરકારે 10 હજાર કરોડનું રાહત પેકેજ જાહેર કર્યું
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Gold rate : સોનું ફરી સસ્તું થઈ ગયું, ચાંદીના ભાવ સ્થિર, જાણો 10 ગ્રામની લેટેસ્ટ કિંમત
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
વર્લ્ડકપ વિજેતા સ્ટાર સ્મૃતિ, જેમિમા અને રાધા પર પૈસાનો વરસાદ, મહારાષ્ટ્ર સરકારે આપ્યા આટલા કરોડ રુપિયા 
દિલ્હી એરપોર્ટ પર ATCમાં ખામી સર્જાતા 300થી વધુ ફ્લાઇટ્સ મોડી; ગુજરાતની ફ્લાઇટ્સ પર પણ અસર

Vitamin B12 ની ઉણપથી ચહેરા પર જોવા મળે છે આ ગંભીર સમસ્યાઓ, આજે જ તેના વિશે જાણી લો

કેન્સરની શરુઆત પહેલા જ શરીરમાં જોવા મળે છે આ બદલાવ,  આ રીતે તમારી જાતે ચેક કરી લો

Gujarat: આરોગ્ય વિભાગની કાર્યવાહીઃ નિયમોને નેવે મૂકનારી 2 હોસ્પિટલ સસ્પેન્ડ, 2 ને શૉ-કૉઝ નૉટિસ

Embed widget