શોધખોળ કરો

Tourist Destinations: શિમલા મનાલીમાં ભીડ, મોંઘુ થયું ધર્મશાળા, આ 5 સ્થાન આપશે મનને શાંતિ

00

1/5
લોડાઉનમાં છૂટછાટ મળતાંની સાથે જ શિમલા,મનાલી,ધર્મશાળા અને મસૂરી જેવા ટૂરિસ્ટ  સ્પોટ પર ટૂરિસ્ટની ભીડ જોવા મળી રહી છે. જેના પગલે અહીં હોટલના રૂમ પણ મોંઘા થઇ ગયા છે.

2/5
લેહની જગ્યા સ્પીતિ વેલી: હિમાચલ પ્રદેશમાં સ્થિત સ્પીતિને એક નાનકડો તિબ્બત કહેવાય છે. પર્વત અને ગ્લેશિયરોથી ઘેરાયેલ આ વિસ્તારમાં કેટલાક મોનેસ્ટ્રીજ અને નાના મોટા ગામ છે. જે ટૂરિસ્ટનું સ્વાગત કરે છે. અહીં આપ દુનિયાના સૌથી મોટો ગ્લેશિયર બારા શીગ્રી પણ નિહાળવા માટે જઇ શકો છો.અહીં આપ ટ્રેકિંગ અને જીપ સફારીની મોજ પણ માણી શકો છો.

3/5
મસુરીની જગ્યા ચકરાતા: જો આપ ઘનઘોર જંગલ અને ઝરણા વચ્ચે શાંતિની પળો વિતાવવા ઇચ્છતા હો તો મસૂરીની જગ્યા ચકરાતા અવશ્ય જજો. અહીં આપ ટ્રેકિંગની પણ મોજ માણી શકો છો.

4/5
કસૌલીની જગ્યા બરોગ:ટૂરિસ્ટમાં કસૌલીની બરોગ એક ફેમસ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. તેથી અહીં વીકએન્ડ પર પણ જઇ શકો છો, બરોગથી આપ હિમાલયના ઊંચા શિખરોનો નજારો માણી શકો છો.

5/5
માથેરાન: મુંબઇમાં રહેતા લોકો શુકુના કેટલાક પળ વિતાવવા ઇચ્છતાં હોય તો જ્યાં આપ પહાડીની સુંદરતા અને ટોય ટ્રેનના પ્રવાસથી કુદરતની નજીકથી નજારો માણી શકો છો. અહીં મોટરની અંદર એન્ટ્રી પર પ્રતિબંધ છે.

દેશ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા

રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે

Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા

Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહWeather Forecast: સૌરાષ્ટ્રમાં સિસ્ટમ સક્રીય થતાં આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ: અંબાલાલ પટેલની આગાહી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
રાજ્યના 8 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ, સૌરાષ્ટ્ર કચ્છ-દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Gandhinagar News: રાજ્યમાં 30 મામલતદારની બદલી, જાણો કોને ક્યાં મૂકવામાં આવ્યા
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
Workout Mistakes: વર્કઆઉટ પહેલાં આ કામ કદી ન કરો, તમારું સ્વાસ્થ્ય બગડી જશે
અહીં દર્દીઓને મળશે સૌથી સસ્તી દવાઓ, કિંમત 50% થી પણ ઓછી હોય છે

School Closed: ભારે વરસાદની આગાહીના પગલે ગુજરાતમાં અહીં સ્કૂલોમાં રજા કરવામાં આવી જાહેર, જાણો વિગત

બીપીએલ રાશન કાર્ડ ધારકોને મળે છે 10 લાખ રૂપિયા સુધીની લોન, જાણો કેવી રીતે કરી શકો છો અરજી

Junagadh Rain: ભારે વરસાદથી વિલિંગ્ડન ડેમ થયો ઓવરફ્લો, આહલાદક દ્રશ્ય જોવા શહેરીજનો ઉમટ્યા

Embed widget