શોધખોળ કરો
Election Results 2023 VIP Candidates: ગેહલોત,કમલનાથ,ભૂપેશ બઘેલ સહિત આ VIP ઉમેદવારોની પ્રતિષ્ઠા છે દાવ પર, જુઓ લીસ્ટ
Election Results 2023:: મધ્યપ્રદેશના પૂર્વ સીએમ કમલનાથ છિંદવાડાથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે રાજસ્થાનમાં વર્તમાન મુખ્યમંત્રી અશોક ગેહલોત ચૂંટણી લડાઈમાં છે.
( Image Source : Social Media )
1/9

છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દુર્ગ જિલ્લાની પાટણ વિધાનસભાના ધારાસભ્ય છે અને આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.
2/9

તેલંગાણાના મુખ્યમંત્રી અને બીઆરએસ ચીફ કેસીઆર બે વિધાનસભા બેઠકો કામરેડ્ડી અને ગજવેલ પરથી ચૂંટણી લડી રહ્યા છે.
Published at : 03 Dec 2023 10:00 AM (IST)
આગળ જુઓ





















