શોધખોળ કરો
MCD Election 2022: MCD Election 2022: ટિકિટ ન મળતાં AAPનો ઉમેદવાર ચંડ્યો થાંભલે, પાર્ટીને આપ્યો શ્રાપ
MCD Election: દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
આપ નેતા
1/6

ટિકિટ મેળવવાની આશા રાખતા AAPના અન્ય નેતાઓએ જાહેર કરાયેલા ઉમેદવારોનો વિરોધ શરૂ કરી દીધો છે.
2/6

શાહદરા જિલ્લાના ગાંધીનગરમાં આજે સવારે નારાજ ભૂતપૂર્વ નોમિનેટેડ કાઉન્સિલર હબીબ-અલ-હસન ટાવર પર ચઢી ગયા હતા અને પક્ષને ઉગ્રતાથી શ્રાપ આપ્યો હતો.
3/6

અબીબ હસનનું કહેવું છે કે તેમને ટિકિટ ન મળે તો વાંધો નથી, પરંતુ તેમને અપક્ષ તરીકે ચૂંટણી લડતા અટકાવવા માટે તેમના અસલ દસ્તાવેજો આપવામાં આવ્યા નથી. ઉપરાંત પાર્ટી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો હતો.
4/6

આમ આદમી પાર્ટી (AAP) એ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ચૂંટણી માટે અત્યાર સુધીમાં 251 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે.
5/6

AAPએ પ્રથમ યાદીમાં 134 અને બીજી યાદીમાં 117 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ઉમેદવારોની પ્રથમ યાદીમાં 60 મહિલાઓના નામ સામેલ હતા.
6/6

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 13 Nov 2022 02:28 PM (IST)
આગળ જુઓ
Advertisement